શહીદ વીર મેઘમાયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. કડી.
નાનું શ્રેણી:વ્યક્તિત્વ દૂર થઇ using HotCat
લીટી ૧:
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ પ્રતાપી રાજા [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં થયો હતો.
 
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા [[સહસ્ત્રલિંગ તળાવ]]<nowiki/>માં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં [[અમદાવાદ જિલ્લો| અમદાવાદ જિલ્લા]]માં આવેલા [[ધોળકા]] પાસેના એક રનોડા ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે [[પાટણ]]માં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
 
== સંશોધન ==
લીટી ૧૦:
 
[[શ્રેણી:ઐતિહાસિક ગુજરાતી પાત્રો]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ઇતિહાસ]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]