રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Museum quality photograph original colours
નાનું થોડા સુધારાઓ.
 
લીટી ૭:
 
[[File:Rembrandt van Rijn - Saskia van Uylenburgh, the Wife of the Artist - Google Art Project.jpg|thumb|left|રૅમ્બ્રાંના પત્ની સાસ્કિયા વાન ઉલનબર્ગનું રૅમ્બ્રાંએ દોરેલું ચિત્ર|150px]]
૧૬૩૧ કે ૧૬૩૨માં રૅમ્બ્રાં ઍમ્સ્ટરડેમમાં સ્થિર થયા. ૧૬૩૫ સુધીમાં તેઓ ખાસાખાસ્સા એવા જાણીતા અને સંપત્તિની ર્દષ્ટિએ એક સૌથી સફળ ચિત્રકાર બની ગયા હતા. ૧૬૩૫માં તેમણે એક ધનિક કુટુંબની કન્યા સાસ્કિયા વાન ઉલનબર્ગ સાથે લજ્ઞલગ્ન કર્યું. ત્યારબાદ તેમના ૪ બાળકો શિશુ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા અને ૧૬૪૨માં પત્ની સાસ્કિયાના મૃત્યુ પછી રૅમ્બ્રાંના કૌટુંબીક અને આર્થિક જીવનની પરિસ્થિતિ કથળવાની શરૂ થઈ હતી.<ref name=madia/>
 
રૅમ્બ્રાંનુ મૃત્યુ ૪ ઓક્ટોબર ૧૬૬૯ ના રોજ ઍમ્સ્ટરડેમ ખાતે થયું હતું.<ref>Slive, Seymour, Dutch Painting, 1600–1800, Yale UP, 1995, p. ૮૩ {{ISBN|0-300-07451-4}}</ref> ઍમ્સ્ટરડેમમાં આવેલા વેસ્ટર્ન ચર્ચની કોઈ અજ્ઞાત કબરમાં તેમને એક ગરીબ વ્યક્તિની માફક દફનાવવામાં આવ્યા હતાં.
લીટી ૨૩:
==રૅમ્બ્રાંના ચિત્રો==
===આત્મચિત્રો===
<gallery widths="170px" heights="170px" perrow="4">
Image:Self-portrait_(1628-1629),_by_Rembrandt.jpg|''અ યંગ રૅમ્બ્રાં'', c.&nbsp;૧૬૨૮
Image:Rembrandt van Rijn 184.jpg|''આત્મચિત્ર'', c.&nbsp;૧૬૨૯;
લીટી ૩૨:
 
===અન્ય ચિત્રો===
<gallery widths="170" heights="170" perrow="4">
File:Rembrandt Harmensz. van Rijn - Christ Crucified Between the Two Thieves ("The Three Crosses") - Google Art Project.jpg|''ધ થ્રી ક્રૉસિસ્, ૧૬૫૩
File:Rembrandt Harmensz. van Rijn - Jeremia treurend over de verwoesting van Jeruzalem - Google Art Project.jpg|''જેરુસલેમના વિનાશ માટે યર્મિયાનો વિલાપ,'' c.&nbsp;૧૬૩૦
લીટી ૪૫:
==સંદર્ભો==
{{reflist}}
 
{{Commons category|Rembrandt|રૅમ્બ્રાં}}
 
[[શ્રેણી:ચિત્રકાર]]