ખીલ (રોગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનું Ciphers (talk) દ્વારા કરેલ ફેરફારોને Vyom25 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
'''ખીલ''' એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને [[યુવાનીની]] શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગની તિવ્રતા વધારે હોય તો.ખીલ ખભા, પીઠ અને હાથ-પગ પર પણ જોવા મળે છે.
 
== ખીલના પ્રકાર ==
* [[સફેદ ખીલ (White Comedones)]]
* કાળા ખીલ (Black Comedones)
* [[બાળકોમાં થતા ખીલ]] (Infanitile Acne)
* [[પરુવાળા]] ખીલ (Acne putulosa)
* મોટા ગંઠાઇ ગયેલા ખીલ ([[Nodulo - Cystic Nodulo]]Acne)
 
{{સ્ટબ}}