રાષ્ટ્રકૂટ વંશ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨૬:
| today = {{IND}}
}}
{{માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજાઓ}}
{{Rashtrakuta Manyakheta Kings Infobox}}
'''રાષ્ટ્રકૂટ''' ([[સંસ્કૃત]]:राष्ट्रकूट) એ એક [[ક્ષત્રિય]] રાજવંશ હતો જેને છઠ્ઠી થી દસમી સદીઓ દરમિયાન [[ભારતીય ઉપખંડ]]ના મોટા ભાગ પર શાસન કર્યું હતું. સૌથી પહેલો જાણીતો રાષ્ટ્રકૂટ અભિલેખ ૭મી સદીનો તામ્રલેખ છે જે મધ્યપૂર્વીય અથવા પશ્ચિમ ભારતના શહેર મણપુરાથી મળ્યો હતો, તે તેમના શાસનનો ઉલ્લેખ કરે છે. અભિલેખમાં ઉલ્લેખિત આ જ સમયગાળાના અન્ય શાસક રાષ્ટ્રકૂટ કુળો અચલપુર અને કન્નૌજના શાસકો હતા. પ્રારંભિક રાષ્ટ્રકૂટોની માતૃભુમી અને તેમની ભાષાના ઉદ્ભવ અંગે ઘણા વિવાદો અસ્તિત્વ ધરાવે છે.