બાળપણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૯:
''બાળપણ'' એ અવિશિષ્ટ શબ્દ છે. માનવ વિકાસમાં ઉંમરનાં વિભિન્ન તબક્કાઓ માટે આ શબ્દ ઉપયોગમાં લઇ શકાય છે. વિકાસાત્મક રૂપ પ્રમાણે, આ શબ્દ બાળપણ અને વયસ્કતા વચ્ચેના સમયની અવધિ દર્શાવે છે. સામાન્ય શબ્દોમાં, બાળપણનો જન્મ થતાંની સાથે જ આરંભ થયેલો માનવામાં આવે છે. અવધારણાના રૂપ પ્રમાણે કેટલાક લોકો બાળપણને ખેલકુદ તથા માસૂમિયત સાથે જોડીને જુએ છે, જે કિશોરાવસ્થામાં સમાપ્ત થઇ જતું હોય છે. કેટલાક દેશોમાં, એક પુખ્ત થવાની ઉંમર નક્કી કરેલી હોય છે ત્યારે જ બાળપણ અધિકૃત રીતે સમાપ્ત થયેલું ગણાય છે અને વ્યક્તિને કાનૂની રીતે વયસ્ક ગણવામાં આવે છે. આ ઉંમર ૧૩ (તેર) થી ૨૧ (એકવીસ)ની વચ્ચે ક્યાંય પણ હોય શકે છે, તેમજ મોટાભાગના દેશોમાં ૧૮ (અઢાર) વર્ષની ઉંમરને પુખ્ત વય તરીકે માનવામાં આવે છે.
 
== બાળપણ નાબાળપણનાં વિકાસાત્મક ચરણ ==
{{See|Child development stages|Child development}}
 
=== પ્રાથમિક બાળપણ ===