બાળપણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎બાળપણની ઉંમરની સીમાઓ: ભાષાશુદ્ધિ
લીટી ૭:
 
== બાળપણની ઉંમરની સીમાઓ ==
'''બાળપણ''' એ અવિશિષ્ટ શબ્દ છે. માનવ વિકાસમાં ઉંમરનાંઉંમરના વિભિન્ન તબક્કાઓ માટે આ શબ્દ ઉપયોગમાં લઇલઈ શકાય છે. વિકાસાત્મક રૂપ પ્રમાણે, આ શબ્દ બાળપણ અને વયસ્કતા વચ્ચેના સમયની અવધિ દર્શાવે છે. સામાન્ય શબ્દોમાં, બાળપણનો જન્મ થતાંની સાથે જ આરંભ થયેલો માનવામાં આવે છે. અવધારણાનાઅવધારણાનાં રૂપ પ્રમાણે કેટલાક લોકો બાળપણને ખેલકુદ તથા માસૂમિયત સાથે જોડીને જુએ છે, જે કિશોરાવસ્થામાં સમાપ્ત થઇથઈ જતું હોય છે. કેટલાકમોટાભાગના દેશોમાં, એક પુખ્ત થવાની એક ઉંમર નક્કી કરેલી હોય છે ત્યારે જ બાળપણ અધિકૃત રીતે સમાપ્ત થયેલું ગણાય છે અને વ્યક્તિને કાનૂનીકાયદાકીય રીતે વયસ્ક ગણવામાં આવે છે. આ ઉંમર ૧૩ (તેર) થી ૨૧ (એકવીસ)ની વચ્ચે ક્યાંય પણ હોયહોઈ શકે છે, તેમજજો કે મોટાભાગના દેશોમાં ૧૮ (અઢાર) વર્ષની ઉંમરને પુખ્ત વય તરીકે માનવામાં આવે છે.
 
== બાળપણનાં વિકાસાત્મક ચરણ ==