રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૫:
== સ્થાપત્ય ==
[[File:Reliefs at Rani ki Vav.jpg|thumb|અપ્સરાઓની કલાત્મક મૂર્તિ]]
રાણકી વાવ નું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
 
અહીંયા એક નાનો દરવાજો [[સિદ્ધપુર]] તરફ જતી 30 કિલોમીટર લાંબી એક ટનલ નો છે, જે અત્યારે કાદવ અને પથ્થરો થી ભરાઈ ગયેલો છે. આ રસ્તો સંકટ ના સમયે રાજા ભાગવા માટે કરતા હોવાનું અનુમાન છે.
 
== નિરૂપણ ==
19 મી જુલાઈ 2018 ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ કરેલી જાહેરાત મુજબ નવી પ્રકાશિત જાંબલી રંગ ની 100 ની ચલણી નોટો માં પાછળ ની તરફ રાણકી વાવ દર્શાવવા માં આવશે.<ref>https://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=44533</ref>
 
== છબીઓ ==
Line ૩૮ ⟶ ૪૩:
image:Rani ki vav.jpg|રાણકી વાવમાં આવેલું એક શિલ્પ
</gallery>
 
૧૯ જુલાઇ ૨૦૧૮ના રોજ ભારતીય રીઝર્વ બેંકે {{INR}}૧૦૦ની નવી ચલણી નોટ પર રાણકી વાવ દર્શાવવામાં આવશે તેમ જાહેરાત કરી હતી.<ref>{{Cite web|title = RBI to Issue New Design ₹ 100 Denomination Banknote|url = https://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=44533|website = rbi.org.in|accessdate = ૧૯ જુલાઇ ૨૦૧૮|language = en}}</ref>
 
== બાહ્ય કડીઓ ==