રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
સંદર્ભ. વધુ વાચન. થોડી સાફ-સફાઇ.
લીટી ૪:
| image_upright = 1.2
| caption = રાણકી વાવ
| location = [[પાટણ]], [[પાટણ જિલ્લો]], [[ગુજરાત]], [[ભારત]]
| part_of =
| includes = <!--replace by summary if the list of sub-entities is too large or incomplete-->
| criteria = {{UNESCO WHS type|(i), (iv)}}(i), (iv)
| ID = 922
| coordinates = {{coord|23|51|32|N|72|6|6|E|region:IN-GJ_type:landmark|format=dms|display=inline}}
| year = ૨૦૧૪
| area = {{convert|4.68|ha|acre|abbr=on}}
| buffer_zone = {{convert|125.44|ha|acre|abbr=on}}
| locmapin = India Gujarat#India
| map_caption =
Line ૧૯ ⟶ ૧૪:
 
== ઇતિહાસ ==
અણહિલવાડ પાટણના [[સોલંકી વંશ]]ના સ્થાપક મૂળરાજના[[મૂળરાજ સોલંકી|મૂળરાજ]]ના પુત્ર [[ભીમદેવ સોલંકી|ભીમદેવ પહેલા]] ની રાણી ઉદયમતીએ ૧૧ મી સદીના અંતિમ ચતુર્થાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા ૬૮ મી. લાંબી સાત માળની ર૭ મી. ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતું.<ref>{{Cite web|url=http://www.siddhpur.com/gujarati/patan.php|title=રાણકી વાવ|last=|first=|date=|website=www.siddhpur.com|publisher=|accessdate=૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭}}</ref><ref>{{Cite web|url=http://whc.unesco.org/en/list/922|title=Rani-ki-Vav (the Queen’s Stepwell) at Patan, Gujarat – UNESCO World Heritage Centre|website=whc.unesco.org|language=en|accessdate=2015-12-05}}</ref>
 
સદીઓ અગાઉ [[સરસ્વતી નદી]]માં આવેલા પુર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલ માટીને બહાર લાવવા માટે ઉત્ખનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
Line ૨૫ ⟶ ૨૦:
== સ્થાપત્ય ==
[[File:Reliefs at Rani ki Vav.jpg|thumb|અપ્સરાઓની કલાત્મક મૂર્તિ]]
રાણકી વાવ નું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64૬૪ મીટર લાંબી, 20૨૦ મીટર પહોળી અને 27૨૭ મીટર ઊંડી છે. રાણકી વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
 
અહીંયા એક નાનો દરવાજો [[સિદ્ધપુર]] તરફ જતી 30૩૦ કિલોમીટર લાંબી એક ટનલ નો છે, જે અત્યારે કાદવ અને પથ્થરો થી ભરાઈ ગયેલો છે. આ રસ્તો સંકટ ના સમયે રાજા ભાગવા માટે કરતા હોવાનું અનુમાન છે.
 
== નિરૂપણ ==
19 મી૧૯ જુલાઈ 2018 ના૨૦૧૮ના રોજ ''રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' એ કરેલી જાહેરાત મુજબ નવી પ્રકાશિત જાંબલી રંગરંગની ની 100 ની૧૦૦ની ચલણી નોટોનોટોમાં માં પાછળ નીપાછળની તરફ રાણકી વાવ દર્શાવવા માં આવશે.<ref>{{Cite web|url=https://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=44533|title=RBI to Issue New Design ₹ 100 Denomination Banknote|website=rbi.org.in|language=en|accessdate=2018-07-19}}</ref>
 
== છબીઓ ==
Line ૪૯ ⟶ ૪૪:
==સંદર્ભ==
{{Reflist}}
 
== વધુ વાચન ==
* Jutta Jain Neubauer: ''The Stepwells of Gujarat. An Art-historical Perspective.'' Abhinav Publications, 1981, {{ISBN|0-391-02284-9}}.
* Morna Livingston, Milo C. Beach: ''Steps to Water. The Ancient Stepwells of India.'' Princeton Architectural Press, 2002, {{ISBN|1-56898-324-7}}.
 
{{સ્ટબ}}