ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાના સબ ટાઇટલ તૈયાર કર્યા. હવે પછેથી દરેક સબ ટાઇટલ વિષયક જરુરી માહિતી અપલોડ કરીશ.
નાનું ફોરમેટિંગ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Nicaragua1 1913.jpg|thumb|upright| ટપાલ ટિકિટના મુખ્ય ઘટકો: ૧. છબી, ૨. છિદ્રણ, ૩. મૂલ્ય, ૪. દેશનું નામ]]
૪. દેશનું નામ]]'''ટપાલ ટિકિટ''' એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદ નોકદનો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હોય છે જેથી તેને પરબીડિયાં કે પોસ્ટકાર્ડ પર સહેલાઈથી ચોંટાડી શકાય છે. આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્ત કર્તા નેપ્રાપ્તકર્તાને પહોંચાડવા માટે ટપાલ સેવાઓનો પૂર્ણ રીતે અથવા આંશિક રૂપે ચુકવણી કરેલ છે. ટપાલ ટિકિટ એ શુલ્ક ચૂકવવા માટેની સૌથી સરળ અને લોકપ્રિય નીવડેલ પદ્ધતિ છે; ટપાલ ટિકીટોને ટપાલ કચેરી ખાતેથી ખરીદ કરી શકાય છે. ટપાલ ટિકિટ એકઠી કરવી એ એક શોખ છે. ટિકિટ સંગ્રહ ના શોખ ને '''ફિલાટેલી''' શબ્દ ઓગણીસમી સદીમાં ફ્રેંચ સંગ્રાહક '''એમ.વી. હરપીન'''<ref>Herpin,Georges."Bapteme" in Le Collectionneur de Timbress-postes,vol.I,15 November 1864, p. 20.</ref> એ આપ્યો હ્તો અને ટીકીટ સંગ્રાહક્ને ''ફિલાટેલીસ્ટ'' તરીકે ઓળખવામાં આવે છે.  <ref>ટિકિટ સંગ્રહ: એક અનેરો શોખ, પોસ્ટ માસ્તર જનરલ, રાજકોટ રીજીયન </ref> ટપાલ ટિકિટ દેશના બહુમૂલ્ય તેમજ ભવ્ય પાસાંઓ જેવાં કે ઇતિહાસ, ભૂગોળ, કલા અને શિલ્પ, ઉદ્યોગ અને સંચાર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઘટનાઓ તેમજ ઐતિહાસિક મહાપુરુષોને પ્રતિબિંબિત કરે છે. સાર્વજનિક સંદેશાઓ સમગ્ર રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાનું કામ કરે છે. <ref>અતીત કે ડાક ટિકિટ : ડાક ટિકિટ સંગ્રહમેં ભારતીય વિરાસત, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ડાક વિભાગ </ref>
૧. છબી
 
૨. છિદ્રણ
૩. મૂલ્ય
૪. દેશનું નામ]]'''ટપાલ ટિકિટ''' એ પોસ્ટેજ ખર્ચની રસીદ દર્શાવતો નાના કદ નો ટુકડો છે. તેના પાછળ ના ભાગમાં ગુંદર લગાડેલો હોય છે જેથી તેને પરબીડિયાં કે પોસ્ટકાર્ડ પર સહેલાઈથી ચોંટાડી શકાય છે. આ એમ દર્શાવે છે કે પ્રેષકે પ્રાપ્ત કર્તા ને પહોંચાડવા માટે ટપાલ સેવાઓનો પૂર્ણ રીતે અથવા આંશિક રૂપે ચુકવણી કરેલ છે. ટપાલ ટિકિટ એ શુલ્ક ચૂકવવા માટેની સૌથી સરળ અને લોકપ્રિય નીવડેલ પદ્ધતિ છે; ટપાલ ટિકીટોને ટપાલ કચેરી ખાતેથી ખરીદ કરી શકાય છે. ટપાલ ટિકિટ એકઠી કરવી એ એક શોખ છે. ટિકિટ સંગ્રહ ના શોખ ને '''ફિલાટેલી''' શબ્દ ઓગણીસમી સદીમાં ફ્રેંચ સંગ્રાહક '''એમ.વી. હરપીન'''<ref>Herpin,Georges."Bapteme" in Le Collectionneur de Timbress-postes,vol.I,15 November 1864, p. 20.</ref> એ આપ્યો હ્તો અને ટીકીટ સંગ્રાહક્ને ફિલાટેલીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.  <ref>ટિકિટ સંગ્રહ: એક અનેરો શોખ, પોસ્ટ માસ્તર જનરલ, રાજકોટ રીજીયન </ref> ટપાલ ટિકિટ દેશના બહુમૂલ્ય તેમજ ભવ્ય પાસાંઓ જેવાં કે ઇતિહાસ, ભૂગોળ, કલા અને શિલ્પ, ઉદ્યોગ અને સંચાર, કૃષિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, ઘટનાઓ તેમજ ઐતિહાસિક મહાપુરુષોને પ્રતિબિંબિત કરે છે. સાર્વજનિક સંદેશાઓ સમગ્ર રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાનું કામ કરે છે. <ref>અતીત કે ડાક ટિકિટ : ડાક ટિકિટ સંગ્રહમેં ભારતીય વિરાસત, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ડાક વિભાગ </ref>
==શોધ ==
== ઇતિહાસ ==