ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું પેન્ની બ્લેક.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
→‎મહત્વની તવારીખ: ટપાલ ટિકિટ અને ડાક સેવાના ક્રમિક વિકાસના મહત્વના પડાવોને તવારીખ અનુસંધાને ક્રમબદ્ધ કર્યા.
લીટી ૧૧:
== સેપરેશન / પર્ફોરેશન ==
==પ્રકાર ==
== મહત્વની તવારીખ ==<ref>ટિકિટ સંગ્રહ: એક અનેરો શોખ, પોસ્ટ માસ્તર જનરલ, રાજકોટ રીજીયન , પાના ૧૪-૧૬</ref><ref>Philately for Beginners, Postmaster General, Vadodara, Pg 24-27</ref><ref>Chatterjea S.P. 8th Reprint,1973,Romance of Postage Stamps, National Book Trust of India, pg 9, ISBN 81-237-1078-X</ref>
== મહત્વની તવારીખ ==
{| class="wikitable"
{| class="wikitable"
|-
! વર્ષ
!ઘટના
 
|-
| ૧૨૯૬
|| અલ્લાઉદ્દીન ખીલજી : ઘોડા અને પગપાળા ટપાલતંત્ર ધરાવતો હતો.
 
|-
| ૧૫૪૧ - ૧૫૪૫
|| શેરશાહ સૂરીએ બંગાળથી સિંધ પ્રાંત સુધી ૨૦૦૦ માઇલનો રસ્તો બાંધી ઘોડા દ્વારા ટપાલોની વ્યવસ્થા કરી.
|-
| ૧૬૬૧
|| સૌથી પહેલો પોસ્ટમાર્ક (પોસ્ટ ઓફિસનું નામ અને તારીખ દર્શાવતી છાપ) "બિશપ માર્ક" અસ્તિત્વમાં આવ્યો.
 
|-
| ૧૬૭૨
|| મૈસુરના રાજા ચિક્કાદેવે રાજયમાં નિયમિત ટપાલ સેવાઓનું આયોજન કરેલું.
|-
| ૧૬૮૦
|| લંડનમાં સ્થાનિક પેની પોસ્ટ પદ્ધતિની શરૂઆત
|-
| ૧૭૭૪
|| વોરેન હેસ્ટીજે ભારતમાં પોસ્ટ ઓફિસની વ્યવસ્થા ઊભી કરી.
|-
| ૧૮૩૭
|| ઈંગ્લેન્ડમાં પોસ્ટ ઓફીસ ધારો પસાર થયો.
 
|-
| ૧૮૪૦
|| વિશ્વની સૌ પ્રથમ ટપાલ ટિકિટ 'પેની બ્લેક' ગ્રેટ બ્રિટન દ્વારા બહાર પડાઈ.
|-
| ૧૮૪૦
|| સૌથી પહેલી પોસ્ટલ સ્ટેશનરી (સામગ્રી) 'મૂલરેડી એન્વેલોપ ' (શોધક william mulaready) શોધાયું
|-
| ૧૮૫૨
|| ભારતની (એશિયાની પણ) સૌથી પહેલી ટપાલ ટિકિટ " સિંધ ડાક " બહાર પડી.
|-
| ૧૮૫૪
|| ઇસ્ટ ઈન્ડીયા કંપની દ્વારા બ્રિટીશ ભારતની સૌથી પહેલી ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી. (કિંમત ૧/૨ આના)
|-
| ૧૮૫૭
|| પર્સન હિલ એ ટિકીટ કેન્સલેશન મશીન ની શોધ કરી.
|-
| ૧૮૬૬
|| જમ્મુ કાશ્મીર રાજ્યની ટિકિટ બહાર પડી
 
|-
| ૧૮૬૯
|| હૈદરાબાદ રાજ્યની ટિકિટ બહાર પડી
|-
| ૧૮૬૯
|| ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમ પોસ્ટકાર્ડ બહાર પડ્યું.
 
|-
| ૧૮૭૫
|| જનરલ પોસ્ટલ યુનિયનની રચના
|-
| ૧૮૭૬
|| ભોપાલ રાજ્યની ટિકિટ બહાર પડી
|-
| ૧૮૭૬
|| ભારત જનરલ પોસ્ટલ યુનિયનમાં જોડાયું
|-
| ૧૮૭૮
|| જનરલ પોસ્ટલ યુનિયન (GPU) નામ યૂનિવર્સલ પોસ્ટલ યુનિયન કરાયું
 
|-
| ૧૮૭૮
|| ઝાલાવાડ રાજ્યની ટિકિટ બહાર પડી
 
|-
| ૧૮૭૯
|| ભારતમાં સૌપ્રથમ પોસ્ટકાર્ડ બહાર પડ્યું
 
|-
| ૧૮૮૦
|| રાજપીપળા રાજ્યની ટિકિટ બહાર પડી
 
|-
| ૧૮૮૬
||અંબા અને કોચીન રાજ્યની ટિકિટ બહાર પડી
|-
| ૧૮૮૮
|| ત્રાવણકોર અને વઢવાણ રાજ્યની ટિકિટ બહાર પડી
 
|-
| ૧૯૦૪
|| જયપુર રાજ્યની ટિકિટ બહાર પડી
|-
| ૧૯૧૧
|| તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૧ના રોજ અલ્હાબાદથી નૈનિતાલ વચ્ચે વિશ્વની સૌ પ્રથમ એર મેલ સેવાનો પ્રારંભ
|-
| ૧૯૨૬
|| નાસિકમાં ઈન્ડિયા સિક્યુરીટી પ્રેસની સ્થાપના
|-
| ૧૯૨૯
|| કોમનવેલ્થ દેશોમાં સૌ પ્રથમ ભારતે એરમેલ સ્ટેમ્પ (ટિકિટ) બહાર પાડી.
|-
| ૧૯૩૧
|| નવી દીલ્હીના ઉદઘાટ્ન પ્રસંગે ભારતની પ્રથમ સચિત્ર ટિકિટ બહાર પાડવામાં આવી.
|-
| ૧૯૩૧
|| મોરબી રાજ્યની ટિકિટ બહાર પડી
|-
| ૧૯૪૨
|| જસદણ રાજ્યની ટિકિટ બહાર પડી
|-
| ૧૯૪૭
|| સ્વતંત્ર ભારતની પ્રથમ ત્રણ ટિકિટો બહાર પડી.
|-
|૧૯૪૮
|| ગાંધીજીની ચાર ટપાલ ટિકિટો બહાર પડાઈ જે સ્વતંત્ર ભારતની એકમાત્ર ટિકિટો છે જેનું છાપકામ ભારત બહાર સ્વીટ્ઝર્લેન્ડમાં થયેલું
|-
| ૧૯૭૨
|| ભારતમાં પીનકોડ (PINCODE)ની શરૂઆત
 
|-
| ૧૯૮૬
|| ભારતમાં સ્પીડ પોસ્ટ (Speed Post )ની શરૂઆત
|}
 
== સંદર્ભ ==