ક્રોહનનો રોગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
fixed cite error: different 'doi' data
લીટી ૧૬૧:
 
 
ચામડીના અન્ય ઇજામાં [[પાયરોડર્મા ગેંગ્રેનોસમ]], કે જે એક દુખાવાયુક્ત ચાંદુ પડીને થતી લાક્ષણિક ગાંઠનો સમાવેશ થાય છે. ક્રોહન રોગથી લોહી ગંઠાઇ જવાનું પણ જોખમ હોય છે; પગના નીચેના ભાગમાં સોજા [[ડીપ વિનસ થ્રોબોસિસ]]ના ચિહ્નો હોઇ શકે જ્યારે શ્વાસ લેવાની તકલીફથી [[પલ્મોનરી એમ્બોલિઝમ]]પરિણામી શકે છે. [[ઑટોઈમ્યુન હિમોલાયટિક એનિમિયા]] એક એવી સ્થિતિ છે, જેમાં રોગપ્રતિકારક તંત્ર [[લાલ રક્ત કણો]] પર હુમલો કરે છે અને તે ક્રોહન રોગમાં સામાન્ય રીતે જોવા મળે છે અને જેના કારણે થાક, ફીકાશ અને [[એનીમિયા]]ના અન્ય સામાન્ય લક્ષણો દર્દી અનુભવે છે. ક્રોહન રોગથી [[ક્લબિંગ]] પણ થઈ શકે છે જે આંગળિયોના ટેરવાની વિકૃતિ છે. છેલ્લે ક્રોહન રોગથી [[ઓસ્ટીયોપોરોસિસ]] કે હાડકા પાતળા પણ થઇ શકે છે. ઓસ્ટીયોપોરોસિસ ધરાવતી વ્યક્તિઓમાં [[હાડકા ના ફ્રેક્ચર]]ના જોખમ વધી જાય છે<ref name="BernsteinBernstein2">{{cite journal | last = Bernstein | first = Michael | coauthors = Sue Irwin and Gordon R. Greenberg | year = 2005 | title = Maintenance infliximab treatment is associated with improved bone mineral density in Crohn's disease | journal = The American Journal of Gastroenterology | volume = 100 | issue = 9 | pages = 2031–5. | doi =10.1111/j.1572-0241.2005.50219.x | pmid = 16128948 }}</ref>
 
ક્રોહન રોગથી ન્યૂરોલોજિકલ જટિલતા પણ થઈ શકે છે (15% દર્દીઓમાં રિપોર્ટ થયેલ છે).<ref name="pro">ક્રોહન રોગ professionals.epilepsy.com. જુલાઇ 13, 2007માં રીટ્રાઇવ કરેલ</ref> આમાંથી સૌથી સામાન્ય [[ખેચ]], [[સ્ટ્રોક]], [[માયોપેથી]], [[પેરિફેરલા ન્યૂરોપેથી]] [[માથામાં દુખાવો]],અને [[તણાવ]] છે.<ref name="pro"/>