બોફોર્સ કૌભાંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધુ વાચન.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[File:Haubits 77 ("Field Howitzer 77" or FH-77).jpg|thumb|હાફિટ્સ એફએચ ૭૭ હોવિત્ઝર, જે બોફોર્સ કૌભાંડના કેન્દ્રમાં છે.]]
'''બોફોર્સ કૌભાંડ''' [[ભારત]] અને [[સ્વિડન]] વચ્ચે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયદામાંદાયકા માં થયેલું મોટું રાજકીય કૌભાંડ હતું, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ જેમાં ભારતના તે સમયના વડા પ્રધાન [[રાજીવ ગાંધી]] અને ભારત અને સ્વિડનના રાજકારણીઓનો સમાવેશ કરતું હતું, જેમણે બોફોર્સ કંપની તરફથી નાણાં કટકી સ્વરૂપે મેળવ્યા હોવાનો આરોપ હતો, જે વાલેનબર્ગ કુટુંબ દ્વારા સંચાલિત ''સ્કેન્ડિન્વિસ્કા એસ્કિલ્ડા બેંકેન'' બેંક વડે જમા થયા હતા.<ref>{{cite book|author1-last=Whiteside|author1-first=R. M.| author2-last=Wilson|author2-first=A.|author3-last=Blackburn|author3-first=S.|author4-last=Hörnig|author4-first=S. E.| title=Major Companies of Europe 1990/91 Volume 3: Major Companies of Western Europe outside the European Economic Community|page=૧૮૫|year=૨૦૧૨|url=https://books.google.ca/books?id=2tz6CAAAQBAJ&pg=PA185}}</ref> આ નાણાં ભારતની તોપ જરૂરિયાતોને પૂરી પાડવા માટેના ટેન્ડર જીતવા માટે પૂરા પડાયા હતા.<ref name=ottavio>{{cite news |title=What the Bofors scandal is all about |url=http://ibnlive.in.com/news/what-the-bofors-scandal-is-all-about/252196-3.html |newspaper=IBN Live |archiveurl=https://www.webcitation.org/6Aj2j0An9?url=http://ibnlive.in.com/news/what-the-bofors-scandal-is-all-about/252196-3.html |archivedate=૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ |deadurl=yes}}</ref>આ કૌભાંડ ૪૧૦ તોપોના વેચાણ માટે ભારત સરકાર સાથે સ્વિડીશ શસ્ત્ર ઉત્પાદક બોફોર્સ વચ્ચે ૧.૪ અબજ ડૉલરની ચુકવણી અને ગેરકાયદેસર વળતર સાથે સંબંધિત છે. તે સ્વિડનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હથિયારોનો સોદો હતો અને પ્રોજેક્ટના વિકાસ માટે નોંધાયેલ નાણાંને કોઈ પણ કિંમતે આ કરારને સુરક્ષિત કરવા માટે વાળવામાં આવ્યાં હતાં. તપાસમાં નિયમોનું ઉલ્લંઘન અને સંસ્થાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.<ref>{{cite news|title=The Bofors story, 25 years after : Interview with Sten Lindstrom |url=http://thehoot.org/web/home/story.php?storyid=5884 |accessdate=૪ માર્ચ ૨૦૧૪ |newspaper=The Hoot |date=૨૪ એપ્રિલ ૨૦૧૨ |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120618134030/http://thehoot.org/web/home/story.php?storyid=5884 |archivedate=૧૮ જૂન ૨૦૧૨}}</ref>
 
== સંદર્ભ ==