ઇસ્લામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫૨:
'''દોઝખ''' (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામતના દિવસે અલ્લાહ નરકમાં નાખશે ,જ્યાં એવા એવા વિચિત્ર પ્રાણીઓ હશે જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. નર્કની આગ અલ્લાહે એવી બનાવી છે કે એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે.
 
''' ઇસ્લામની પાયારૂપ પાંચ મહત્વની બાબતો: '''
 
૧. [[ઈમાન]]
 
૨. [[નમાજ઼]]
 
૩. [[રોજા]]
 
૪. [[ઝકાત]]
 
૫. [[હજ]]
 
== સંદર્ભ ==