ઇસ્લામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૦:
* [[હજ]]- હજ એ ધાર્મિક ક્રિયાનું નામ છે જે ઇસ્લામી પંચાંગના છેલ્લા એટલેકે બારમાં મહિનામાં અરબસ્તાનના મક્કા અને મદીના શહેરોમાં જઈને પૂરી કરવામાં આવે છે.માત્ર સક્ષમ અને માલદાર મુસલમાન પર જ આ ફરજીયાત છે,ગરીબો પર નથી.માલદાર મુસલમાન માટે પણ જીવનમાં માત્ર એક વખતજ પઢવી ફરજ છે.
 
=== મુસલમાનો માટે આ ૭ બાબતો પર શ્રધા રાખવી જરૂરી ===
=== ઇસ્લામના ૭ નિયમો ===
ઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત નિયમોબાબતોમાં પાળવાશ્રધા હોવી અનિવાર્ય છે:
 
૧. '''એકેશ્વરવાદ:''' મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.