"ઉનાળો" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (સાફ-સફાઇ. કોમન્સ.)
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
[[ભારત]]માં '''ઉનાળો''' ગરમીની ઋતુ ગણવામાં આવે છે.
 
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. [[શિયાળો]], ઉનાળો અને [[ચોમાસુ]]. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ઉનાળો'''. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[ચૈત્ર]], [[ફાગણ]], [[વૈશાખ]] અને [[જેઠ]] એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે. ભારત માં ઉનાળામાં વરસાદ હિન્દ મહાસાગર માંથી આવતા પવનો ના કારણે થાય છે .
 
{{Commons category|Summer|ઉનાળો}}
 
Anonymous user