પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:205:C80C:7B05:0:0:22BD:60A0 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૧:
| native_name = પાટણ
| type = નગર
| latd = 23.83
| longd = 72.12 |locator_position = right
|state_name = ગુજરાત
Line ૮ ⟶ ૯:
|leader_title =
|leader_name =
|altitude =
|population_as_of = ૨૦૧૧
|population_total = 133737
Line ૩૫ ⟶ ૩૬:
== જોવાલાયક સ્થળો ==
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]▼
=== રાણકી વાવ ===
{{Main|રાણકી વાવ}}
▲[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
રાણી ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ [[ભીમદેવ સોલંકી|ભીમદેવ]]ની યાદમાં ઇ.સ. ૧૦૬૩માં બનાવી હતી.<ref>{{cite book|url=https://books.google.com/books?id=HL2I_t_ZyQoC&pg=PT907|title=A Global History of Architecture|last2=Prakash|first2=Vikramaditya|publisher=John Wiley & Sons|others=Ching, Francis D. K.|year=૨૦૧૧|isbn=9780470902486|edition=૨|page=૯૦૭|first1=Mark M.|last1=Jarzombek}}</ref> આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને ૧૯૮૦ ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી આવી હતી. રાણીની વાવનો ભારતની શ્રેષ્ઠ વાવોમાં સમાવેશ થાય છે અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં ''રાણકી વાવ'' તરીકે જાણીતી છે. ૨૦૧૪ના વર્ષમાં તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલ છે.<ref>{{cite web|url=http://news.biharprabha.com/2014/06/gujarats-rani-ki-vav-added-to-unesco-world-heritage-site-list/|title=Gujarat’s Rani ki Vav added to UNESCO World Heritage site List|publisher=news.biharprabha.com|accessdate=૨૨ જૂન ૨૦૧૪|work=IANS}}</ref>
લીટી ૫૪:
== સંદર્ભ ==
{{Reflist}}
* [http://www.gurjari.net ગુજરાતી.નેટના
== બાહ્ય કડીઓ ==
|