Content deleted Content added
{{User degree/Master | subject = રસાયણ શાસ્ત્ર (Chemistry) | degree = MSc }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
No edit summary
લીટી ૧:
વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર 'ટપાલ ટિકિટ અને ડાક સેવા' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન " હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું ?" ટૂંકમાં જવાબ આપું તો, " જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. હવે, જોઉ છું - હું મારી ભાષાને ક્યાં સુધી લઈ જાઉં છું ને મારી ભાષા મને... (...ક્યાં લગી લઈ જાય છે.)
{{User degree/Master
| subject = રસાયણ શાસ્ત્ર (Chemistry)
| degree = MSc
}}