મુસલમાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
49.213.44.168 (talk)એ કરેલો ફેરફાર 415527 પાછો વાળ્યો
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
[[File:Dongxiang minority student.jpg|thumb| ચીનનાં દોનઝિયાંગમાં મુસ્લિમ વિધાર્થી]]
 
'''મુસ્લિમ''' કે '''મુસલમાન''' (અરબી: مسلم) લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ<ref>'''thefreedictionary.com''': ''[http://www.thefreedictionary.com/Muslim muslim]''</ref> તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ને અલ્લાહના પયગંબર માને છે. "મુસ્લિમ" નો અરબીમાં અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે" એવો થાય છે. સર્વવ્યાપી રીતે [[ઇસ્લામ ધર્મ]] પાળતા લોકોને મુસ્લિમ કહેકહેવામાં આવે છે.
 
==મુસ્લિમ શબ્દનો ઉદ્ભવ==
લીટી ૧૧:
અંગ્રેજીમાં મુળ શબ્દ "મુસ્લિમ" છે, ક્યારેક તે અપભ્રંશ થઇને "મોસ્લેમ" તરીકે બોલાય છે, જે ખરેખરમાં જુનો શબ્દ છે. અરબી શબ્દ "મુસ્લિમ" નો સમાનાર્થી શબ્દ અંગ્રેજીમાં "Submitter" થાય છે જે ગુજરાતીમાં "સમર્પિત" એવો થાય છે.
 
મધ્ય-૧૯૬૦ ના અરસા સુધી, ઘણાં અંગ્રેજીભાષી લેખકો "મહોંમદનસ્મહોમેડંસ" અથવા "મહોમ્મતન્સ્" શબ્દનો ઉપયોગ કરતાં હતા.<ref>See for instance the second edition of ''[[Fowler's Modern English Usage|A Dictionary of Modern English Usage]]'' by [[Henry Watson Fowler|H. W. Fowler]], revised by [[Ernest Gowers]] (Oxford, 1965)).</ref>
 
==અર્થ==
લીટી ૧૮:
 
===પહેલાના પેગંબરોનું કુરાનમાં વર્ણન કરવા માટે વપરાય છે===
કુરાનમાં ઇસ્લામ ઘણા પયગંબરો, સંદેશવાહકોને અને તેમના અનુયાયીઓને મુસ્લિમ તરીકે વર્ણવે છે. જેમાં આદમ, નુહ, ઇબ્રાહીમ, યાકુબયાકૂબ, મુસા, (ઈસા) ઇસુ વિગેરેને કુરાન દ્વારા મુસ્લિમ તરીકે સમર્થન મળ્યું છે. કુરાન જણાવે છે કે આ પુરુષો મુસ્લિમો હતા કારણ કે તેઓ અલ્લાહને સમર્પિત, તેમનો સંદેશો પહોંચાડનાર અને મહત્વ સમજાવનાર હતા. આમાં ઇબાદત, દાન, ઉપવાસ કે રોજા અને પવિત્ર ધર્મયાત્રા કે હજનો સમાવેશ પણ થાય છે. કુરાનની સુરત ૩:૫૨ મુજબ ઇસુના અનુયાયીઓએ ઇસુને કહ્યું "અમે અલ્લાહમાં માનીએ છીએ અને આપ એ વાતના સાક્ષી થાઓ કે અમે મુસ્લિમ છીએ (''wa-shahad be anna muslimūn'')." મુસ્લિમ માન્યતા અનુસાર, કુરાન પહેલાં અલ્લાહે મુસાને તોરાત (ધર્મ પુસ્તક) આપી, દાઉદને ઝબુર(ધર્મ પુસ્તક) આપ્યું અને ઇસાને ઇન્જિલ(ધર્મ પુસ્તક બાઇબલ) આપ્યું, આ મહાભુતિઓમહાભૂતિઓ અગત્યના મુસ્લિમો કે પયગંબર કહેવાય છે.
 
==વસ્તીની માહિતી==
[[File:World Muslim Population Pew Forum.png|right|260px|thumb| વિશ્વની મુસ્લિમ વસ્તી ટકાવારી પ્રમાણે]]
૨૦૦૯નાં આંકડાઓ પ્રમાણે વિશ્વમાં મુસલમાનોની કુલ વસ્તિવસ્તી એક અબજ સત્તાવન કરોડ છે (૧.૫૭ બિલિયન). જેમાં ૭૫-૯૦% સુન્ની અને ૧૦-૨૦% શિયા છે.<ref name="Britannica">{{cite encyclopedia|url=http://www.britannica.com/EBchecked/topic/295507/Islam |title=Islām |encyclopedia=Encyclopædia Britannica Online |accessdate=2010-08-25}}</ref><ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2122.html CIA] retrieved 21 Dec 2011</ref> તેમાંથી 13 લગભગ% ઇન્ડોનેશિયાઇન્ડોનેશિયામાં રહે છે, જે સૌથી મોટો મુસ્લિમ દેશ છે, આ ઉપરાંત દક્ષિણ એશિયામાં 25%, મધ્ય પૂર્વમાં 20%, મધ્ય એશિયા માં 2%, 4% બાકી રહેતા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં, અને ઉપ-સહારાના આફ્રિકામાં 15% મુસ્લિમો રહે છે. મુસ્લિમ વિસ્તૃત સમુદાયો ચાઇના અને રશિયામાં પણ તેમજ કેરેબિયન ના ભાગોમાં પણ જોવા મળે છે. રૂપાંતરીત અને સ્થળાંતરિત સમુદાયોસમૂદાયો લગભગ વિશ્વના દરેક ભાગભાગમાં જોવા મળે છે.<ref name="mgmpPRC" /><ref>{{Cite book| publisher = Oxford University Press| isbn = 978-0-19-515713-0| last = Esposito| first = John L.| title = What everyone needs to know about Islam| page = 21| date = 2002-10-15}} and {{Cite book| edition = Rev. 3rd ed., updated with new epilogue.| publisher = Oxford University Press| isbn = 978-0-19-518266-8| last = Esposito| first = John| title = Islam : the straight path| location = New York| pages = 2, 43| year = 2005}}</ref><ref name="mgmpPRC">{{Cite book | editor-last = Miller | editor-first = Tracy |date=October 2009 | publisher = [[Pew Research Center]] | title = Mapping the Global Muslim Population: A Report on the Size and Distribution of the World's Muslim Population | format = PDF | pages = 8–9, 17–19 | url=http://pewforum.org/Muslim/Mapping-the-Global-Muslim-Population.aspx | accessdate = 2009-10-08 }}</ref>
 
== સંદર્ભ ==