ઓડિપસ ગ્રંથિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
 
==પાર્શ્વભૂમિ==
[[File:AmaliaFreud.jpg|thumb|upright|મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઈડેફ્રૉઈડ ૧૬ વર્ષની ઉંમરે તેમની માતા સાથે; 1872.]]
પુરાણા ગ્રીક સાહિત્યમાં ઓડિપસ નામનું એક પાત્ર આવે છે. જેણે પોતાના પિતાનું ખૂન કરીને પોતાની માતા સાથે લગ્ન કર્યું હતું. જોકે પિતાનું ખૂન અને માતા સાથે લગ્ન - આ બંને ઘટના તેના દ્વારા અજાણતા જ બની હતી. ફ્રોઈડે પોતાના 'ઓડિપસ ગ્રંથિ' વિશેના ખ્યાલની સમજૂતી ઓડિપસના પાત્ર દ્વારા આપી છે.<ref name="ભટ્ટ2014">{{cite book|last=ભટ્ટ|first=કુસુમબેન કે.|title=વ્યક્તિત્વના સિદ્ધાંતો|year=2014|orig-year=1981|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|location=અમદાવાદ|page=૬૮-૬૯}}</ref>