ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સેપરેશન / પરફોરેશન: વિગતો ઉમેરેલ છે.
→‎સેપરેશન / પરફોરેશન: ઉપયોગમાં લીધેલ તસવીરોનુ વિવરણ ગુજરાતીમાં ભાષાંતરીત કરેલ છે.
લીટી ૧૦:
== વોટરમાર્ક ==
== સેપરેશન / પરફોરેશન ==
[[File:Perforations US1940 issues-2c.jpg|thumb|Rowsટપાલ ofટિકિટની perforationsઆખી inશીટમાં aજોવા sheetમળતા ofપરફોરેશન postage stamps(છિદ્રકતાર).]]
ઇ.સ. ૧૮૪૦ થી ૧૮૫૦ના સમયગાળામાં ટપાલ ટિકિટોને સરળતાથી છૂટી પાડી શકાય તેવી છિદ્ર કતાર (પરફોરેશન) ન હતા. આથી ટિકિટોને છૂટી પાડવા કાતર કે છરી વડે કાપવી પડતી હતી. આ પદ્ધતિ ખૂબ જ સમય માગી લે તેવી હતી. ઉપરાંત બધી જ ટિકિટો અસમાન આકારની બનતી હતી. ટપાલ ટિકિટ વિચ્છેદક યંત્ર (સેપરેશન મશીન)ની શોધ પછી બધા જ દેશો ઝડપથી આ પદ્ધતિને અપનાવવા લાગ્યા. છિદ્રોની કતાર
(પરફોરેશન) ની ગેરહાજરી કે સ્થળાંતર ક્ષતિ (શીફ્ટીંગ એરર) ટિકિટ સંગ્રાહકો માટે અમૂલ્ય ગણાય છે.
પરફોરેશન માટેનું યંત્ર શોધવાનું શ્રેય આયરીશ જમીનદાર હેન્રી આર્ચરને જાય છે. યુનાઈટેડ કિંગડમએ સૌ પ્રથમ પરફોરેશન વાળી ટિકિટ બહાર પાડી હતી.૧૮૫૪માં લંડનમાં બહાર પડેલી પેની રેડ ટિકિટએ આ યંત્ર દ્વારા પરફોરેશન કરવામાં આવેલી સૌ પ્રથમ ટિકિટ હતી.
[[File:Stamp UK Penny Red pl148.jpg|thumb|right|The‘ધ [[Pennyપેની Red]],રેડ’ 1854 issue૧૮૫૪. Theવિશ્વની firstસૌ officiallyપ્રથમ perforatedપરફોરેટેડ postage(છિદ્રકતાર ધરાવતી) ટપાલ ટિકિટ stamp.]]
૨ સે.મી ના અંતરમાં પડેલા છિદ્રોની સંખ્યાને આધારે અથવા વૈયક્તિક ટિકિટના સંદર્ભમાં દાંતાની સંખ્યાને આધારે પરફોરેશન નક્કી કરવામાં આવે છે.