Content deleted Content added
No edit summary
થોડોક સુધારો
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર:
'ટપાલ ટિકિટ અને ડાક સેવાસેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન " હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું ? " ટૂંકમાં જવાબ આપું તો, " જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. હવેતો ચાલો..., જોઉઆપણી છુંદૂધભાષાને કિ-બૉર્ડથી હુંહાથવગી મારીબનાવવાના ભાષાનેસહિયારા ક્યાંપ્રયાસમા સુધીહુ લઈતમારા જાઉંકાફલામા છુંસામેલ ને મારી ભાષા મનેછુ... (...ક્યાં લગી લઈ જાય છે.)