"એકલવ્ય" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (ચિત્ર.)
કૂતરાના પાછા ફરવા પર [[અર્જુન|અર્જુને]] સિફત પૂર્વક ચલાવવામાં આવેલાં બાણો જોઈ દ્રોણાચાર્યને કહ્યું, "હે ગુરુદેવ! આ કૂતરાના મોંમાં જે કૌશલ્યથી બાણ ચલાવાયાં છે, તેથી તો પ્રતીત થાય છે કે અહીં કોઈ મારાથી પણ મોટો ધનુર્ધર રહે છે." પોતાના બધાં શિષ્યોંને લઈ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું, "હે વત્સ! શું આ બાણ તેં જ ચલાવ્યાં છે?" એકલવ્યનાં સ્વીકાર કરવા પર તેમણે તેને પુનઃ પ્રશ્ન કર્યો, "તને ધનુર્વિદ્યાની શિક્ષા દેવાવાળો કોણ છે?" એકલવ્યએ ઉત્તર આપ્યો, "ગુરુદેવ! મેં તો તમને જ ગુરુ સ્વીકારી ધનુર્વિદ્યા શીખી છે." તેનો ઉત્તર સાંભળી દ્રોણાચાર્ય બોલ્યાં, "પણ વત્સ! મેં તો તને ક્યારેય શિક્ષા નથી આપી." આ સમયે એકલવ્યએ હાથ જોડી કહ્યું, "ગુરુદેવ! મેં આપને જ પોતાના ગુરુ માની આપની મૂર્તિ સમક્ષ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો છે. અતઃ આપ જ મારા પૂજનીય ગુરુદેવ છો." આટલું કહી તે દ્રોણાચાર્યને તેમની મૂર્તિ સમક્ષ લઈ ગયો.
 
== ગુરુ દ્રોણ જાણતા હતા કે એકલવ્ય હિરણ્યધનુ નો પુત્ર છે,વૈદિક સંસ્કૃતિ માં નામ પ્રમાણે ગુણ હોય અને હિરણ્ય ==
== એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા ==
ોનમતલબ થાય સોનું(gold) ધનુ એટલે 'તેમાં રતપત'.તે જાણતા હતા કે જો એકલવ્ય હોશિયાર છે,શ્રેષ્ઠ ધનુર્ધર છે માટે
દ્રોણાચાર્ય નહોતા ચાહતા કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. આથી તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું, તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો, તે હું આપવા તૈયાર છું." દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો.
 
મને લાગ્યું કે જેમના પિતા ને માત્ર વિત થી મતલબ હોય ત
 
ો પુત્ર પણ કદાચ વિત (પૈસા) માટે અધર્મ નો સાથ આપી વેચાય જઇ શકે.માટે તેતે
 
 
તે
 
 
 
 
 
 
દ્રોણાચાર્ય નહોતા ચાહતા કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. આથી તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું, તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો, તે હું આપવા તૈયાર છું." દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષસહરધન્ય છે તે એકલવ્ય ને કે તેને ક્ષણ નો પણ વિચાર કર્યા વગર દક્ષિણા માં અંગુઠો આપી દીધો...્ષ પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો.
 
== એકલવ્યની રીત ==