હાઇડ્રોકાર્બન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 68 interwiki links, now provided by Wikidata on d:q43648 (translate me)
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
[[ચિત્ર:Methane-3D-balls.png|thumb|240px|right|કુદરતી વાયુમાં વધુ પ્રમાણમાં મળી આવતા મિથેન (CH<sub>4</sub>) અણુનું ત્રિપરિમાણિય ભૌમિતિક બંધારણ]]
 
જે સંયોજનોમાં માત્ર [[કાર્બન]] અને [[હાઇડ્રોજન]] ઘટક હોય છે તે સંયોજનોને હાઇડ્રોકાર્બન કહે છે. હાઇડ્રોકાર્બનનું [[વર્ગીકરણ]] તેમનાં સંયોજનોમાં રહેલા કાર્બન - કાર્બન [[પરમાણુ]] વચ્ચેની સહસંયોજક બંધની સંખ્યાને આધારે કરવામાં આવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આમ બે ભાગમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
'''હાઈડ્રોકાર્બન''' એવા [[રસાયણ શાસ્ત્ર|રાસાયણિક]] સંયોજનો છે કે જે માત્ર [[કાર્બન]] અને [[હાઈડ્રોજન]] [[તત્ત્વ|તત્ત્વો]] ધરાવે છે. હાઇડ્રોકાર્બનનું [[વર્ગીકરણ]] તેમનાં સંયોજનોમાં રહેલા કાર્બન - કાર્બન [[પરમાણુ]] વચ્ચેની સહસંયોજક બંધની સંખ્યાને આધારે - સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન - એમ બે ભાગમાં કરવામાં આવે છે.<ref name="ત્રિવેદી2009">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=હાઈડ્રોકાર્બન|last=ત્રિવેદી|first=જ. પો |volume=ખંડ ૨૪ (હ – હ્) |date=August 2009|edition=1st|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૨૦૩}}</ref>
[[શ્રેણી:વિજ્ઞાન]]
 
==પ્રકારો==
સમાન્ય રીતે કાર્બન - કાર્બન વચ્ચે એકબંધ (single bond) ધરાવતાં સંયોજનોને સંતૃપ્ત અને કાર્બન - કાર્બન વચ્ચે દ્રિબંધ કે ત્રિબંધ ધરાવતાં સંયોજનોને અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન કહેવામાં આવે છે. કેટલીક વાર હાઈડ્રોકાર્બનને એલિફેટિક હાઈડ્રોકાર્બન અને ઍરોમૅટિક હાઈડ્રોકાર્બન અથવા એરીન્સ - એમ બે વિભાગોમાં પણ વહેંચવામાં આવે છે. જે હાઈડ્રોકાર્બનમાં એક વિશિષ્ટ વલય હોય તેમને ઍરોમૅટિક હાઈડ્રોકાર્બન કહેવામાં આવે છે. દા. ત. બેન્ઝિન.<ref name="ત્રિવેદી2009"/>
 
જ્યારે એલિફેટિક હાઈડ્રોકાર્બનના ચાર પેટાવિભાગ છે: (૧) આલ્કેન્સ (૨)આલ્કીન્સ (૩) આલ્કાઈન્સ અને (૪)ઍલિસાઈક્લિક સંયોજનો.<ref name="ત્રિવેદી2009"/>
 
આલ્કેન્સમાં બે કાર્બન - કાર્બન વચ્ચે એક જ બંધ આવેલો હોય છે. જ્યારે આલ્કીન્સમાં અને આલ્કાઈન્સમાં કાર્બન-કાર્બન વચ્ચે અનુક્રમે દ્રિબંધ અને ત્રિબંધ આવેલા હોય છે. <ref name="ત્રિવેદી2009"/>
 
==સંદર્ભો==
{{reflist}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:રસાયણવિજ્ઞાન]]