આલ્કોહોલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
થોડાક સુધારા અને સંદર્ભ, કામ ચાલું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
કડી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨:
[[ચિત્ર:Alcohol_general.svg|180px|thumb|right|OH બંધ સમૂહ]]
 
[[રસાયણ શાસ્ત્ર]]માં, '''આલ્કોહોલ''' એ હાઈડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોનો વિશાળ સમૂહ છે. આલ્કોહોલ સંયોજનોમાં [[પ્રાણવાયુ (ઑક્સીજન)|ઑક્સિજન]] પરમાણુ [[કાર્બન]] પરમાણુ સાથે એકાકી બંધથી જોડાયેલ હોય છે. આ ઑક્સિજન પરમાણુ તેની બીજી સંયોજકતા દ્વારા [[હાઈડ્રોજન]] સાથે જોડાઈને હાઈડ્રૉક્સિલ સમૂહ (-OH) બનાવે છે. આ હાઈડ્રૉક્સિલ સમૂહ કાર્બન સાથે જોડાયેલ હોય છે. આલ્કોહોલ કુદરતી રીતે છોડવાઓમાં મળી આવે છે તેમજ સંશ્લેષણ દ્વારા ઈથિલીન જેવાં પેટ્રોરસાયણમાંથી મેળવી શકાય છે.<ref name="વશી2014">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=આલ્કોહૉલ|last=વશી|first=આઇ. જી.|volume=ખંડ ૨ (આ – ઈ) |year=2014|edition=3rd|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૩૦૪–૩૦૭|isbn=978-93-83975-03-7}}</ref>
 
==ઝેરી અસરો==