પૂડલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ચિત્રો ઉમેર્યાં
No edit summary
લીટી ૯:
| course =
| served =
| main_ingredient = ચણાનો લોટ
| variations = માલપૂઆ
| calories =
| other =
}}
'''પૂડલા''', '''પૂલ્લા''' કે '''પૂડા''' ([[હિંદી ભાષા|હિંદી]]: चिल्ला; [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Mung bean dosa અથવા Pancake, Crepe) એ ખીરાને ગરમ લોઢી (તવી) પર પાથરી અને શેકીને બનાવેલીબનાવવામાં આવતી તીખી [[ગુજરાતી ભોજન|ગુજરાતી વાનગી]] છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત પૂડલા [[ચણા]]ના લોટને પાણીમાં પલાળીને તેનું ખીરું બનાવીને તેમાંથી બનાવવામાં આવે છે, આ ખીરામાં [[મેથી|મેથીની ભાજી]], છીણેલી [[ડુંગળી]], વગેરે શાક ઉમેરીને વાનગીમાં વૈવિધ્ય લાવવામાં આવે છે. ચણાના લોટ ઉપરાંત કેટલાક કઠોળ (ખાસ કરીને દાળ), જેવીકે અડદની દાળ, ચોળાની દાળ, વગેરેને પલાળી, વાટીને તેના ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. પૂડલાના ખીરાને આથો લાવવામાં આવતો નથી. દક્ષિણ ભારતીય વાનગી [[ઢોસા]] પણ એક પ્રકારના પૂડલા જ છે. ઉત્તર ભારતમાં પૂડલાને ચિલ્લા કહે છે અને મગની (મોગર) દાળને પલાળી, વાટીને તેમાંથી બનાવેલા પૂડલા વધુ ખવાય છે જેને ''મુંંગમુંગ દાલકેદાલ કે ચિલ્લે'' કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પૂડલાને પેનકેક (Pancake) કહે છે, જે મહદંશે મેંદામાંથી બનાવવામાં આવે છે. અમેરિકામાં પેનકેકતેને ક્રેપ્સ કહેવામાં આવે છે, જે લોકપ્રિય સવારનો નાસ્તો છે, જેને મધ સાથે ખાવામાં આવે છે.
 
[[File:Malpua_-_Howrah_2015-06-14_2868.JPG|thumb|માલપુઆ]]