ડોમેન નામ પ્રણાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
fix cite error
લીટી ૨૫:
નેટવર્કની ઝડપી વૃદ્ધિને લીધે હાથ ઘડતર કરનારા કેન્દ્રસ્થ HOSTS.TXT ફાઈલનો ઉકેલ બિનવ્યવહારુ બન્યો હતો; તેમાં આપોઆપ જરૂરી માહિતી વધુ સક્ષમ રીતે અપડેટ બને અને તેને કેન્દ્રસ્થ બનાવી સરળતાથી ઉપયોગમાં લાવવાની તાકીદે જરૂર પડી.
 
Jon Postel ની અરજી પર, Paul Mockapetrisએ ૧૯૮૩માં ડોમેઇન નેમ સિસ્ટમ શોધ કરી અને તેનું પ્રથમ અમલીકરણ લખ્યું. આ મૂળ વિશિષ્ટતાઓ RFC 1034 દ્વારા નવેમ્બર 1987 માં બરતરફ કરવામાં આવી હતી. જે RFC 882 અને RFC 883 માં ઈન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી <ref name="rfc1034">RFC 1034, ''Domain names - Concepts and Facilities'', P. Mockapetris (November 1987)</ref> અને RFC 1035 છે. <ref name="rfc1035">RFC 1035, ''Domain names - Implementation and Specification'', P. Mockapetris (November 1987)</ref> ટિપ્પણીઓ માટે કેટલીક વધારાની વિનંતી અગત્યના DNS પ્રોટોકોલ માટે વિવિધ એક્સ્ટેન્શન્સ દરખાસ્ત કરી.
 
ઈ.સ. ૧૯૮૪માં Berkeleyના ચાર વિદ્યાર્થીઓ – ડગ્લાસ ટેરી, માર્ક પેઈન્ટર, ડેવિડ રીગલ અને Songnian Zhonએ યુનિક્સમાં નામ સર્વરનું અમલીકરણ કરતું પ્રોગ્રમિંગ કર્યું. જે Berkeley Internet Name Doamin(BIND) Server તરીકે ઓળખાયું. <ref>Douglas Brian Terry, Mark Painter, David W. Riggle and Songnian Zhou, [http://www.eecs.berkeley.edu/Pubs/TechRpts/1984/5957.html ''The Berkeley Internet Name Domain Server''], Proceedings USENIX Summer Conference, Salt Lake City, Utah, June 1984, pages 23–31.</ref> ઈ.સ. ૧૯૮૫માં DECના કેવિન ડુનલપે નોંધપાત્ર રીતે DNS અમલીકરણને ફરીથી લખી. ત્યાર પછી BINDની જાળવણી Mike Karels, Phil Almquist અને Paul Vixieએ કરી. ઈ.સ. ૧૯૯૦ની શરૂવાતમાં BIND ને Windows NT પર મુકવામાં આવ્યું હતું.
લીટી ૪૫:
*છેક જમણી બાજુનું લેબલ ટોપ-લેવલ ડોમિન તરીકે ઓળખાય છે. દા.ત. <tt> www.example.com </tt> માં com એ ટોપ-લેવલનું ડોમેન છે.
*જમણી બાજુથી ડાબી તરફ આવતા ડોમેનનો વધે છે. ડાબી તરફનું દરેક લેબલ એક પેટાવિભાગ કે પેટા-ડોમેન દર્શાવે છે. આ પેટા-ડોમેન તેની જમણી બાજુના ડોમેનનો પેટા-ડોમેન છે. દા.ત. લેબલ example એ ડોમેન com નું પેટા-ડોમેન છે. www એ <tt> example.com</tt> નું પેટા-ડોમેન છે. આ માળખાને ૧૨૭ સ્તર સુધી પેટા-વિભાગોમાં વહેચી શકાય છે.
*દરેક સ્તર ૬૩ અક્ષરો સમાવી શકે છે. શાબ્દિક રજૂઆતમાં ડોમેનનું પુરેપુરૂ નામ ૨૫૩ અક્ષરોથી વધવંા જોઈએ નહિ. <ref name=rfc1034>RFC 1035, ''Domain names--Implementation and specification'', P. Mockapetris (Nov 1987) <rfc1035/ref> DNS આંતરિક બાઈનરી રજૂઆત માં મહત્તમ લંબાઈ સ્ટોરેજ 255 octets જરૂરી છે. <ref name=rfc1035/>
*તકનીકી રીતે DNS કોઈપણ અક્ષરને સારી પેઠે ઓક્ટેટ માં સમાવી શકે છે. જોકે, ડોમેન એ DNS રુટ ઝોનમાં નામો, અને મોટા ભાગના અન્ય પેટા ડોમેન્સ ની મંજૂરી સૂત્ર, એક પ્રિફર્ડ બંધારણમાં અને અક્ષર સમૂહ ઉપયોગ કરે છે. ASCII અક્ષર સમૂહ ઉપગણ લેબલને સ્વીકૃત અક્ષરો છે, જેમાં a થી z, A થી Z અક્ષરો તેમજ ૦ થી 9 અંકો અને હાયફન (-) નો સમાવેશ કરેલો છે. આ નિયમ LDH નિયમથી જાણીતો છે. LDH (Letter, Digits, Hyphen). ડોમેન નામોને કેસ સ્વતંત્ર (Case-Independent) અર્થઘટન કરવામાં આવે છે. <ref> Network Working Group of the IETF, January 2006, RFC 4343: Domain Name System (DNS) Case Insensitivity Clarification </ref> લેબલ ના નામની શરૂઆત કે અંત હાયફન (Hyphen)થી કરી શકાય નહિ. <ref name=rfc3696>RFC 3696, ''Application Techniques for Checking and Transformation of Names'', J.C. Klensin, J. Klensin</ref> આ ઉપરાંત વધારાના નિયમ એ છે કે, ઉચ્ચ-સ્તરીય ડોમેન નામોમાં બધા અક્ષરો આકડા હોય શકે નહિ. <ref>RFC 3696, ''Application Techniques for Checking and Transformation of Names'', J.C. Klensin, J. Klensin</ref>
*જે ડોમેન નામ હોસ્ટ પણ છે તેની સાથે એક IP એડ્રેસ સંકળાયેલો હોવો જોઈએ. દા.ત. ડોમેન નામ <tt> www.example.com </tt> અને <tt> example.com </tt> બંને હોસ્ટ નામ છે જયરે ડોમેન com નથી.