મગફળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું robot Modifying: an:Arachis hypogaea
લીટી ૧:
 
[[Image:Koeh-163.jpg|240px|right| મગફળીનો છોડ]]
'''મગફળી''' એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. [[ગુજરાત]] રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.
Line ૩૦ ⟶ ૨૯:
[[af:Grondboontjie]]
[[am:ኦቾሎኒ]]
[[an:CascagüetArachis hypogaea]]
[[ar:فول سوداني]]
[[ay:Chuqupa]]