ઈથિલીન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''ઈથિલીન''' એક હાઇડ્રોકાર્બન પદાર્થ છે, તેન...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
કડી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''ઈથિલીન''' એક [[હાઇડ્રોકાર્બન]] પદાર્થ છે, તેનું અણુસૂત્ર {{chem|C|2|H|4}} અથવા H<sub>2</sub>C=CH<sub>2</sub> છે. તે રંગવિહીન, [[ઈથર]] જેવી આછી વાસવાળો, જ્વલનશીલ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પદાર્થ છે. તેનું શાસ્ત્રીય નામ ઈથીન છે તથા તે સાદામાં સાદો આલ્કેન છે.<ref name="સત્યપંથી2014">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=ઈથિલીન|last=સત્યપંથી|first=પ્રવીણસાગર|volume=ખંડ ૨ (આ – ઈ) |year=2014|edition=3rd|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૮૧૬|isbn=978-93-83975-03-7}}</ref>
 
ઈથાઈલ આલ્કોહોલના નિર્જલીકરણથી અને બહોળા પ્રમાણમાં પેટ્રોલિયમ વિભાગોના વિભંજનથી તે મેળવવામાં આવે છે. પાકાં ટામેટાં અને [[સફરજન]]માંથી અલ્પ પ્રમાણમાં તે બહાર આવે છે. તે ફળો પકવવામાં ઉપયોગી છે.<ref name="સત્યપંથી2014"/>