ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎શોધ: સન્દર્ભ્
→‎શોધ: સન્દર્ભ્
લીટી ૫:
[[File:Lovrenc košir.jpg|thumb|લોવરેન્ક કોસીર]]
[[File:Rowland Hill photo crop.jpg|thumb|રોવલેન્ડ હીલ]]
ટપાલ ટિકિટો ચલણમાં આવી તે પહેલાં ટપાલ ખર્ચ મોકલનાર પાસેથી રોકડો વસૂલાતો અથવા જેને કાગળ મોકલવામાં આવ્યો છે તેના દ્વારા ચૂકવાતો. આધુનિક ઇતિહાસને તપાસતાં માલૂમ પડે છે કે મોકવામાં આવેલી ટપાલ પર ખર્ચ ચૂકવવામાં આવ્યો છે કે કેમ તે દર્શવવા વિવિધ પદ્ધતિઓ વપરાઇ છે. જેમ કે ખર્ચ ચૂકવાયાના નિર્દેશ માટે કાગળ પર અનપેઈડ કે પોસ્ટપેઇડ ની છાપ મારવામાં આવતી. આમ, ટપાલ ટિકિટ્ની શોધ એ કોઇ એકનું પ્રદાન ન રહેતાં ઘણા બધાં વ્યક્તિઓનું સહિયારું પ્રદાન ગણાય.<ref>ટપાલ name="ટપાલટિકિટોનીટિકિટોની રોમાંચક કથા">{{|title=ટપાલટિકિટોનીદુનિયા રોમાંચકએસ. કથાપી. ચેટરજી |publisher=નેશનલ બુજ્બુક ટ્રસ્ટ્ટ્રસ્ટ ઓફ્ઓફ ઈન્ડિયા |date=દ્વિતિય પુનર્મુદ્રણ ૧૯૯૯}} પૃ. ૧૪ </ref>
 
;વિલિયમ ડોકવારા
૧૬૮૦ માં, લંડનમાં રહેતા ઈગ્લેંડના એક વેપારી વિલિયમ ડોકવારા અને તેના સાથી રોબર્ટ મૂરે એ '''‘લંડન પેની પોસ્ટ’''' ની સ્થાપના કરી. ફ્ક્ત એક પેનીના ખર્ચમાં જ લંડનની અંદરોઅંદર જ ટપાલ તથા નાના પાર્સલ પહોંચાડી આપવાની સુવિધા આપવામાં આવતી હતી. ટપાલ પહોંચી ગયાની ખરાઇ માટે ટપાલ કે પાર્સલ પર હાથથી સિક્કો કે છાપ મારવામાં આવતી. જોકે આ છાપ કે સિક્કો કોઇ અલગ કાગળનો ટૂકડો ન હતો છતાં ઘણા ઇતિહાસકારો દ્વારા તેને વિશ્વની પ્રથમ ટપાલ ટિકિટ ગણાય છે.<ref name="William Dockwra and the Penny Post Service">{{cite web |url=http://www.civilization.ca/cmc/exhibitions/cpm/chrono/ch1680ae.shtml |title=William Dockwra and the Penny Post Service |publisher=Canadian Museum of Civilization |accessdate=8 November 2010}}</ref>
 
;લોવરેન્ક કોસીર
૧૮૩૫ માં, ઓસ્ટીયા-હંગેરી (હાલ સ્લોવેનિયા) ના નાગરિક લોવરેન્ક કોસીરએ “ટપાલ ખર્ચ વસૂલ્યાની રસીદ દર્શાવતો ટૂકડો” ચોંટાડવા સુચવ્યો હતો. (૨)નવા<ref>[https://web.archive.org/web/20110501020540/http://newissues.stanleygibbons.com/include/content_stampdetails.asp?id=1671/04_may1a "New મુદ્દાઓIssues: ટેકનીકલTechnical વિગતોDetails: લોવરેન્કLovrenc કોસીરKošir"] ''Stanley Gibbons'', સ્ટેન્લીarchived on 10 May 2011 by [[Internet Archive]]</ref> જોકે અમલદારો દ્વારા તેની ભલામણોનો અમલ થયો ન હતો. <ref>[http://www.stampdomain.com/stamp_invention/kosir.htm Lovrenc Košir] stampdomain.com 2012. Retrieved 1 March 2012. [https://www.webcitation.org/65py4VSzA Archived here.]</ref><ref>"નવી રોવલેન્ડ હીલને મળો" in [[ગિબન્સ, ૧૦સ્ટેમ્પ મેમાસિક]], ૨૦૧૧એપ્રિલ ઇંટરનેટ૧૯૪૯, આર્કાઇવp. ૮૫.</ref>
જોકે અમલદારો દ્વારા તેની ભલામણોનો અમલ થયો ન હતો. ગિબન્સ સ્ટેમ્પ માસિક, એપ્રિલ ૧૯૪૯, નવી લોવરેંડ હિલ્ની મળો, પ્રુષ્ઠ ૮૫
 
;રોવલેન્ડ હીલ
૧૮૩૫ રોલેન્ડ હીલે ઈંગ્લેન્ડની કર બાબતની પરિસ્થિતિઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે નોંધ્યું કે દર વધવા છતાં ટપાલની આવક ઘટતી જતી હતી. અભ્યાસમાં દર્શાવાયું કે ટપાલ ખર્ચ ચૂકવ્યા વિનાના (અનપેઈડ) કાગળો જેમને મોકલાયા છે તેમના દ્વારા અસ્વિકાર કરાતો. (<ref>ટપાલ ટિકિટોની રોમાંચક દુનિયા એસ. પી. ચેટરજી નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વિતિય પુનર્મુદ્રણ ૧૯૯૯ પૃ. ૧૪ )</ref> ૧૮૩૬ માં, બ્રિટીશ સાંસદ રોબર્ટ વેલેસે, સર રોવલેન્ડ હીલ ને ટપાલ સેવા સંબંધિત કેટલાંક પુસ્તકો અને દસ્તાવેજ આપ્યાં. જેને હીલે “અડધો ટન સામગ્રી” તરીકે વર્ણવ્યાં છે.<ref>The Life of Sir Rowland Hill, p.246</ref> <ref>Hill, Rowland & Hill, George Birkbeck, ''The Life of Sir Rowland Hill and the History of the Penny Post'', Thomas De La Rue, 1880, p.242</ref> ગહન અભ્યાસ બાદ, ૪ જાન્યુઆરી ૧૮૩૭ના રોજ હીલે '''“પોસ્ટ ઓફિસ સુધારા: તેની ઉપયોગીતા અને પ્રાંસગિકતા”''' શીર્ષક હેઠળ તેમનો અહેવાલ “ખાનગી અને ગોપનીય”ની નોંધ સાથે ચાન્સેલર ઓફ એક્સથેકર – થોમસ સ્પ્રીંગ રાઇસને સુપરત કર્યો. ચાન્સેલરે હીલને મુલાકાત માટે બોલાવી અહેવાલમાં થોડા ઘણાં સુધારા પૂરવણી રૂપે સૂચવ્યાં. જે હીલે ત્યારબાદ ૨૮ જન્યુઆરી ૧૮૩૭માં સુપરત કર્યાં. પોસ્ટ ઓફિસ સુધારા અંતર્ગત હીલે ટપાલના દર નીચા અને સમાન રાખવાનો તથા અગાઉથી પૈસા ચૂકવવાનો આગ્રહ રાખ્યો. <br>
ટપાલ ખર્ચને અગાઉથી લેવાતી ફીને કારણે આવકની ખોટમાં ઘટાડો નોંધાયો. સાથે સાથે ટપાલ પહોચાડ્યાં પછી સ્વીકારનારા પાસેથી ટપાલ ખર્ચ ઉઘરાવાની ઝંઝટનો અંત આવ્યો. બ્રિટનનીસફળતાથી પ્રેરાઇને અન્ય દેશોએ પણા ટપાલ ટિકિટો બહાર પાડી.
રોબર્ટ હીલ અને તેમના દ્વારા સૂચવાયેલાં સુધારાઓને ઘણા દેશોની ટપાલ ટિકિટો પર સ્થાન મળ્યું છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ તેમના સન્માનમાં વર્ષ ૧૯૮૦માં નવી દિલ્હી ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય ટપાલ ટિકિટ પ્રદર્શન દરમ્યાન એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.