મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C808:9589:4173:7B8F:590C:9F49 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikM...
ટેગ: Rollback
નાનું ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તમકરસંક્ર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે ાંતિ શરૂ થાય છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ દિવસે હોય તેમ માને છે પણ મકરસંક્રાંતિ ઉતરાયણ થી અલગ હોય છે કારણકે ઉતરાયણ ના સ
લીટી ૧:
'''મકરસંક્રાંતિ''' એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. [[સૂર્ય]] એક [[રાશી]]માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ [[સૂર્ય]] [[ધનુ રાશી]] માંથી [[મકર રાશી]]માં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણમકરસંક્રાંતિ શરૂ થાય છે.

મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ દિવસે હોય તેમ માને છે પણ મકરસંક્રાંતિ ઉતરાયણ થી અલગ હોય છે કારણકે ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનેઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે આથી આપણે સમજી શકીએ કે મકરસંક્રાંતિ ઉતરાયણ થી અલગ હોય છે

મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.
 
[[ભારત]]માં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.