મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૩:
[[સૂર્ય]] એક [[રાશી]]માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ [[સૂર્ય]] [[ધનુ રાશી]] માંથી [[મકર રાશી]]માં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.<ref> {{cite web|url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/14012016/13AHMEDABAD%20CITY-PG2-0.PDF|title=મકરસંક્રતિ વિષેના સમાચાર|date=14 January 2016|work=દિવ્યભાષ્કર|publisher=દિવ્યભાષ્કર|archiveurl=https://web.archive.org/web/20160114050900/http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/14012016/13AHMEDABAD%20CITY-PG2-0.PDF|archivedate=14 January 2016|accessdate=14 January 2016|author=દિવ્યભાષ્કર}}</ref>
 
ઉતરાયણhttps://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનોhttps://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit<nowiki/>નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે
 
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉતરાયણhttps://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉતરાયણhttps://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit માટે ગેરસમજ હોય શકે છે.
 
મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.