મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
[[સૂર્ય]] એક [[રાશી]]માંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ [[સૂર્ય]] [[ધનુ રાશી]] માંથી [[મકર રાશી]]માં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.<ref> {{cite web|url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/14012016/13AHMEDABAD%20CITY-PG2-0.PDF|title=મકરસંક્રતિ વિષેના સમાચાર|date=14 January 2016|work=દિવ્યભાષ્કર|publisher=દિવ્યભાષ્કર|archiveurl=https://web.archive.org/web/20160114050900/http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/14012016/13AHMEDABAD%20CITY-PG2-0.PDF|archivedate=14 January 2016|accessdate=14 January 2016|author=દિવ્યભાષ્કર}}</ref>
 
https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit[[ઉત્તરાયણ]] ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને [[ઉત્તરાયણ]] તરીકે ઓળખવામાં આવે છે. https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit<nowiki/>[[ઉત્તરાયણ]] નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે
 
 
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉતરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit માટે ગેરસમજ હોય શકે છે.
 
મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit[[ઉત્તરાયણ]] એકજ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉતરાયણ[[ઉત્તરાયણ]] એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને https://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3?action=edit[[ઉત્તરાયણ]] માટે ગેરસમજ હોય શકે છે.
 
મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.
Line ૨૫ ⟶ ૨૭:
 
== ક્ષેત્રીય વિવિધતા ==
[[ચિત્ર:BangladeshoGhuri.JPG|thumb|ગઈકાલે પકડીને ભેગા કરેલા [[પતંગ|પતંગો]] આજે વાસી ઉત્તરાયણેખીહરમાં કામ આવશે]]
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:
* ઉતર [[ભારત]]માં,
Line ૫૯ ⟶ ૬૧:
[[કેરળ]]નાં [[સબરીમાલા]]માં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.
 
== પૂરાણમાં [[ઉત્તરાયણ ]]==
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા [[ઋગ્વેદ]]માં સૂર્ય માટે ‘[[પતંગ]]’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને '''મકરસંક્રાંતિ''' કહે છે. [[જયોતિષશાસ્ત્ર]] મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. [[ઉત્તરાયણ|''મકરસંક્રાંતિ'' ]]નું વિશેષ મહત્ત્વ હોવાથી [[મહાભારત]] કાળમાં [[ભીષ્મ]]એ ''મકરસંક્રાંતિ'' માં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. '''''(દિવ્યભાસ્કર[http://www.divyabhaskar.co.in/2008/01/13/0801132339_important_sun.html] ના સંગ્રહમાંથી)'''''
 
[[મહાભારત]]માં કુરુ વંશનાં સક્ષક [[ભીષ્મ|ભીષ્મ પિતામહે]] કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં[[ઉત્તરાયણ]]<nowiki/>નાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને[[ઉત્તરાયણ]]<nowiki/>ને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો[[ઉત્તરાયણ]]<nowiki/>નો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.
 
==સંદર્ભ==