મકર સંક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું વધુ સાફ-સફાઇ.
લીટી ૨૫:
 
== ક્ષેત્રીય વિવિધતા ==
[[ચિત્ર:BangladeshoGhuri.JPG|thumb|ગઈકાલે પકડીને ભેગા કરેલા [[પતંગ|પતંગો]] આજે વાસી ખીહરમાં કામ આવશે]]
 
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ [[એશિયા]]માં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:
* ઉતર [[ભારત]]માં,
** [[હિમાચલ પ્રદેશ]] - '''લોહડી''' અથવા '''લોહળી''', '''([[:en:Lohri|Lohri]])'''
** [[પંજાબ]] - '''લોહડી''' અથવા '''લોહળી''', '''([[:en:Lohri|Lohri]])'''
 
* પૂર્વ [[ભારત]]માં,
** [[બિહાર]] - '''સંક્રાંતિ'''
** [[આસામ]] - '''[[ભોગાલી બિહુ]]''', '''([[:en:Bihu#Bhogali Bihu|Bhogali Bihu]])'''
** [[પશ્ચિમ બંગાળ|પશ્ચિમ બંગાળ,]] [[ઓરિસ્સા]] - '''મકરસંક્રાંતિ'''
**
** [[ઓરિસ્સા]] - '''મકરસંક્રાંતિ'''
 
* પશ્ચિમ [[ભારત]]માં
**[[ગુજરાત]] અને [[રાજસ્થાન]] - '''[[ઉતરાયણ|''મકરસંક્રાંતિ'']]''' (ખીહર)
** [[મહારાષ્ટ્ર]] - '''संक्रान्त, સંક્રાન્ત'''
 
* દક્ષિણ [[ભારત]]માં,
** [[આંધ્ર પ્રદેશ]] - '''તેલુગુ'''
** [[તામિલ નાડુ]] - '''[[પોંગલ]]'''
** [[કર્ણાટક]] - '''સંક્રાન્થી'''
** [[સબરીમાલા]] મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ.
* ભારતનાં અન્ય ભાગોમાં '''મકરસંક્રાંતિ'''
* [[નેપાળ]]માં,
** થારૂ ([[:en:Tharu|Tharu]]) લોકો - '''માઘી'''
** અન્ય લોકો- '''માઘ સંક્રાંતિ''' કે '''માઘ સક્રાતિ'''
* [[થાઇલેન્ડ]] - '''સોંગ્ક્રાન'''
* [[લાઓસ]] - '''પિ મા લાઓ'''
* [[મ્યાન્મારમ્યાનમાર]] - '''થિંગયાન'''
 
== સુક્ષ્મ અર્થ ==
લીટી ૫૯:
 
== મેળાઓ ==
મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો [[કુંભ મેળો]] છે જે દર બાર વર્ષે [[હરિદ્વાર]], [[પ્રયાગરાજ|પ્રયાગ]]([[અલ્હાબાદ]]), [[ઉજ્જૈન]] અને [[નાસિક]] આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. [[માઘ મેળો]] કે મીની કુંભ મેળો દર વર્ષે [[પ્રયાગ]]માંપ્રયાગમાં અને [[ગંગાસાગર]] મેળો, [[કોલકાતા|કલકત્તા]] નજીક [[ગંગા નદી]] જ્યાં [[બંગાળનો ઉપસાગર|બંગાળના ઉપસાગર]]નેઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે.
 
[[કેરળ]]નાં [[સબરીમાલા]]માંસબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.
 
== પૂરાણમાં ઉત્તરાયણ==
પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા [[ઋગ્વેદ]]માં સૂર્ય માટે ‘[[પતંગ]]’‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને '''મકરસંક્રાંતિ''' કહે છે. [[જયોતિષશાસ્ત્ર]] મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી [[મહાભારત]] કાળમાં [[ભીષ્મ]]એ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.<ref>http://www.divyabhaskar.co.in/2008/01/13/0801132339_important_sun.html</ref>
 
[[મહાભારત]]માં કુરુ વંશનાં સક્ષક [[ભીષ્મ|ભીષ્મ પિતામહે]] કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.