"સાલીમ અલી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

(→‎સલીમ અલી: પક્ષી વિદ --નવું પાનુ)
 
* કેરાલા સરકારે વેમ્બનાદ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને સલીમ અલીનું નામ આપ્યું.
* બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના મુંબઈ ખાતેના મુખ્ય મથકને ડૉ. સલીમ અલી ચૉક નામ અપાયું.
*૧૯૭૨ માં, કીટ્ટી થોન્ગ્લોગ્યા એ વણઓળખાયેલી પક્ષીની જાતી સાથે સલીમ અલીનું નામ જોડ્યું. ચામાચિડિયાની જવલ્લે જ જોવા મળતી જાતિ લેટીન્ડન્સ ત્યારથી લેટીન્ડન્સ સલીમઅલી તરીકે ઓળખાય છે. આ જ રીતે લાવરી અને સુગરીની એક એક પ્રજાતિ સાથે પણ સલીમ અલીનું નામ જોડાયું છે. લક્કડખોદની એક પ્રજાતિને તેમની પત્ની તેહમીનાનું નામ અપાયું છે.
*૧૨ નવેમ્બર ૧૯૯૬ ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા સલીમ અલીની જન્મ શતાબ્દી પ્રસંગે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. બે ટિકિટના આ સેટમાં એક ટિકિટ પર ભરતપુર પક્ષી અભયારણ્યમાં સારસ અને બીજી ટિકિટ પર સલીમ અલી જોવા મળે છે. <ref>{{cite journal|author=જૈન, માણિક|year=૨૦૦૮| title= ફિલા ઇન્ડિયા ગાઈડ બુક| publisher= ફિલાટેલીઆ| pages=૧૪૧|}}</ref>
 
 
==લેખન==
૫,૦૬૪

edits