સાલીમ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
→‎લેખન: મઠાર્યુ
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫૦:
==લેખન==
સલીમ અલીએ વિવિધ સામયિકોમાં ખાસ કરીને જરનલ ઓફ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીમાં નોંધપાત્ર સંખ્યામાં લેખ લખ્યા. ૧૯૩૦ માં લખેલો એક ખૂબ જ લોકપ્રિય લેખ સ્ટોપીંગ બાય ધ વુડ્સ ઓન સન્ડે મોર્નિંગ ૧૯૮૪માં તેમના જન્મદિવસે ઇન્ડિયન એક્સપ્રેસમાં પુન:પ્રકાશિત કરવામાં આવ્યો હતો. <ref>{{cite journal|author=અલી, સલીમ|year=૧૯૩૦| title= સ્ટોપીંગ બાય ધ વુડ્સ ઓન સન્ડે મોર્નિંગ | journal= ન્યુઝલેટર ફોર બર્ડવૉચર | volume=૩૭| issue=૬| pages=૧૦૪-૧૦૬|}}</ref>
૧૯૪૧ માં તેમના લેખનના ઉત્તમ શૃંગ એવું ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ પ્રકાશિત થયું હતું. જોકે ડિલોન રીપ્લેના સહયોગમાં તેમણે ૧૯૬૪ થી ૧૯૭૪ ના ગાળામાં લખેલા હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનપાકિસ્તાનના નેદસ દળદાર ભાગોને તેમના લેખનની આધારશિલા તરીકે જોવામાં આવે છે. <ref>{{cite journal|author=અલી સલીમ અને રીપ્લે એસ. ડી|year=૧૯૯૯| title= હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન | publisher= ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ|edition= 1st | pages=૧૦|}}</ref> ત્રાવણકોર અને કોચીનના પક્ષીઓ(પુનર્મુદ્રણ કેરળના પક્ષીઓ), સિક્કીમના પક્ષીઓ, કચ્છના પક્ષીઓ (પુનર્મુદ્રણ ગુજરાતના પક્ષીઓ), ભારતના શિખર પક્ષીઓ અને પૂર્વીય હિમાલયના પક્ષીઓ, કેટલીક ઓછી કિંમતની પુસ્તિકાઓ સામાન્ય પક્ષીઓ ના શિર્ષક હેઠળ બુક ત્રસત ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પડાઇ હતી. ૧૯૮૫માં તેમની આત્મકથા ‘ધ ફોલ ઓફ સ્પેરો’ (ચકલીનું પતન) લખી જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સ્વપ્નિલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્વ વિષે વિશદતાથી લખ્યું છે. <ref>{{cite journal|title= ધ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી, ભૂત, વર્તમાન અને ભવિષ્ય| author= અલી, સલીમ | journal= ઇન્ટર ડિસીપ્લીનરી સાયન્સ રીવ્યુઝ| volume = ૧૨| issue= ૩| year= ૧૯૮૭|pages= ૨૦૬-૨૧૦|doi=10.1179/030801887789798962}}</ref>૨૦૦૭માં તેમના વિદ્યાર્થી તારા ગાંધી દ્વારા તેમના ટૂંકા પત્રો અને અન્ય લખાણોનું સંપાદન પ્રકાશિત કરાયું. <ref>{{cite book|editor=ગાંધી, તારા|title=અ બર્ડ્સ આઇ વ્યું: સલીમ અલીના ચૂંટેલા ટૂંકા પત્રો અને અન્ય લખાણો |publisher= પરમેનન્ટ બ્લેક | isbn= 978-81-7824-170-8|year=૨૦૦૭}}</ref>
 
* ૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.
 
* ૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.
== સંદર્ભ ==
{{Reflist}}