ઈન્દુલાલ ગાંધી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C8E8:E992:4476:1FBF:2F00:1756 (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''ઈન્દુલાલ ફુલચંદ ગાંધી''' એ એક જાણીતા [[ગુજરાતી સાહિત્યકારો|ગુજરાતી સાહિત્યકાર]] છે. તેમનો જન્મ [[ડિસેમ્બર ૮| ૮ ડિસેમ્બર]], ૧૯૧૧ના રોજ, [[મકનસર (તા. મોરબી)|મકનસર]] ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા. એમનું અવસાન [[જાન્યુઆરી ૧૦|૧૦ જાન્યુઆરી]], ૧૯૮૬ના દિવસે થયું હતું.
ખાતે, થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયીક કાર્યો કરેલા. એમનું અવસાન [[જાન્યુઆરી ૧૦| ૧૦ જાન્યુઆરી]], ૧૯૮૬ના દિવસે થયું હતું.
 
== પદ્યરચનાઓ ==
કાવ્યગ્રંથઃ તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ઉન્મેષ વગેરે. તેમના કાવ્યગ્રંથો છે.

તેમનું કાવ્ય ''આંધળી માનો કાગળ'' બહુ પ્રસિદ્ધ રચના છે.
 
{{સાહિત્ય-સ્ટબ}}
 
{{સ્ટબ}}
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]