લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
સંદર્ભો. મૃત સંદર્ભ દૂર કર્યો. સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૪:
| caption = લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯
| birth_name = લાભશંકર જાદવજી ઠાકર
| birth_date = [[જાન્યુઆરી ૧૪| ૧૪ જાન્યુઆરી]], ૧૯૩૫
| birth_place = [[સેડલા (તા. દસાડા)|સેડલા]], [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]], ગુજરાત, ભારત
| death_date = [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]], ૨૦૧૬
લીટી ૧૫:
| movement =
| notableworks =
| awards = {{awd|[[કુમાર સુવર્ણ ચંદ્રક]]|૧૯૬૨}}, {{awd|નર્મદ સુવર્ણચંદ્રક|૧૯૬૨}} {{awd|[[રણજિતરામ સુવર્ણચંદ્રક]]|૧૯૮૧}}
| influences =
| influenced =
લીટી ૨૩:
 
== જીવન ==
એમનું વતન [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નું [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામ હતું તથા એમનો જન્મ [[જાન્યુઆરી ૧૪| ૧૪ જાન્યુઆરી]] ૧૯૩૫ના રોજ [[સેડલા (તા. દસાડા)|સેડલા]] ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ [[અમદાવાદ]] શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.<ref name="નવગુજLal2006">{{cite book|url=https://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4312|title=The Encyclopaedia Of Indian Literature (Sasay To Zorgot)|author=Mohan Lal|date=1 January 2006|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|volume=5|pages=4312–4313}}</ref><ref name="gsp">{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Labhshankar-Thakar.html|title=Labhshankar Thakar|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|accessdate=6 October 2014}}</ref><ref>{{cite web|url=http://www.museindia.com/authprofile.asp?id=379|title=Labhshankar Thakar|publisher=Muse India ejournal|accessdate=6 October 2014}}</ref><ref name="agsi">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|last=Brahmabhatt|first=Prasad|publisher=Parshwa Publication|year=2010|isbn=978-93-5108-247-7|location=Ahmedabad|pages=43–53}}</ref>
 
તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.<ref name="નવગુજDeshGujarat 2016"> {{cite web |url= http://navgujaratsamayDeshGujarat.indiatimes.comCom/celebrating-gujarat2016/art-culture01/06/noted-gujarati-litterateur-labshankar-thakar-passes-away/articleshow/50474363.cms|title=સાહિત્યકારNoted લાભશંકરGujarati ઠાકરLitterateur 'લાઠા'નુંLabshankar અવસાનThakar |author=passes away|date= ૦૭ જાન્યુઆરી ૨૦૧૬2016-01-06|workwebsite= સમાચારDeshGujarat|publisheraccessdate=2016-01-06|author=DeshGujarat}}</ref><ref નવગુજરાતname="Chitralekha2016">{{cite સમયweb|accessdateurl=http://chitralekha.com/breaking-news/labhshankar-jadavji-thakar/|title=ગુજરાતના ૧૦પ્રસિદ્ધ જાન્યુઆરીસાહિત્યકાર, ૨૦૧૬|archiveurlવૈદ્ય લાભશંકર ઠાકર ‘પુનર્વસુ’નું નિધન|date=6 httpJanuary 2016|website=Chitralekha|language=gu|archive-url=https://web.archive.org/saveweb/20161115064345/http://navgujaratsamay.indiatimeschitralekha.com/celebratingbreaking-gujaratnews/artlabhshankar-culture/jadavji-thakar/articleshow/50474363.cms|archivedate archive-date=15 ૧૦November 2016|accessdate=15 જાન્યુઆરીNovember ૨૦૧૬2016}}</ref>
 
== સર્જન ==
લીટી ૬૧:
 
== સન્માન ==
૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૦માં તેમને રણજીતરામ[[રણજિતરામ સુવર્ણ ચંદ્રકસુવર્ણચંદ્રક]] એનાયત થયો હતો, જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ, ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ૧૯૯૧માં તેમને ''ટોળા અવાજ ઘોંઘાટ'' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૨માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.<ref name= "agsi">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|first=પ્રસાદ|last=બ્રહ્મભટ્ટ|publisher=પાશ્વ પબ્લિકેશન|location=અમદાવાદ|year=૨૦૧૦|pages=૪૩–૫૩|isbn=978-93-5108-247-7}}</ref><ref name="Lal2006">{{cite book|author=Mohan Lal|title=The Encyclopaedia Of Indian Literature (Sasay To Zorgot)|url=https://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4312|date=૧ જાન્યુઆરી ૨૦૦૬|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|pages=4312–4313|volume =5}}</ref><ref name=gsp>{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Labhshankar-Thakar.html|title=Labhshankar Thakar|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |accessdate =૬ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>
 
== વધુ વાચન==