સયાજી બાગ (કમાટી બાગ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટોય ટ્રેન બંધ થઈ ચૂકી છે . તેની જગ્યાએ નાના મોટા સૌ માટે જોય ટ્રેન ચાલે છે.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''સયાજી બાગ''' અથવા '''કમાટી બાગ''' નામે જાણીતો આ બાગ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના મધ્ય ભાગમાં આવેલા [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]] તેમ જ [[વડોદરા|વડોદરા તાલુકા]]ના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા [[વડોદરા]] શહેરમાં આવેલો છે. આ બાગ વડોદરા શહેરમાં રેલ્વે મથકથી પૂર્વ દિશામાં જતાં [[કાલાઘોડા]] સર્કલ પાસે આવેલ એક ખૂબ જ મોટો તેમ જ જુનામાં જુનો બગીચો છે. આ બાગ [[વિશ્વામિત્રી નદી]]ને કિનારે આશરે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલ છે. આ બાગ મહારાજા સયાજીરાવે ૧૮૭૯ની સાલમાં બનાવ્યો હતો, જેમાં ફક્ત એક બાગ સિવાય બીજાઉપરાત પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, સ્વાસ્થ્ય મ્યુઝિયમ, ફ્લોરલ ક્લોક (જમીન પર બનેલ આશરે ૧૨ ફુટ મોટી અને હજી કાર્યરત એવી ઘડિયાળ), ટોયજોય ટ્રેન (ફક્તસયાજી એક્સપ્રેસ) ફુટઅને ઉંચાઇમાછલીઘર ધરાવતી, ૧૦ ઈંચ પહોળા ટ્રેક પર ચાલતી ખાસ બાળકોની ટ્રેન)આકર્ષણઆવેલુ છે. સયાજીબાગમાં ઘણાં દુર્લભ એવા ફુલ, છોડ અને ઝાડ છે, જે જવલ્લે બીજે જોવા મળે (જેમકે રાવણ તાડ કે દશમાથાળો તાડ).