"વિકિપીડિયા:ચોતરો" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
વિકિમિત્રો, ગુજરાતી વિકિપીડિયા અને સંબંધિત પ્રોજેક્ટ્સ-પ્રકલ્પો જેવાં કે વિકિસ્ત્રોત, વિક્ષનરી, વિકિડેટા વગેરેના સૌ કોઇ સભ્યો માટે ફેબ્રુઆરી ૨૦૧૯ના મહિનામાં એક બેઠક-મીટઅપ-મુલાકાતના આયોજનનો પ્રસ્તાવ છે. વધુ વિગતો, [[વિકિપીડિયા:Meetup/અમદાવાદ-૧]] જાન્યુઆરીના અંતમાં મૂકીને ફાઇનલ કરવાની યોજના છે. આ માટે સૌ કોઇની મદદ અને સહકારની અપેક્ષા છે. પ્રસ્તાવિત તારીખો ૯-૧૦ ફેબ્રુઆરી અથવા ૨૩-૨૪ ફેબ્રુઆરી છે. મીટઅપના પાનાં પર અથવા અહીં ચર્ચા માટે આમંત્રણ છે. એજન્ડામાં મુખ્યત્વે વિકિપીડિયાનો ફેલાવો કરવો, સૌ સભ્યોનો પરિચય, થોડીક ટેકનિકલ બાબતોની ચર્ચા તેમજ નાનકડી વર્કશોપ વગેરે કરી શકાય તેમ છે. વધુ માહિતી ટૂંક સમયમાં.. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૦:૪૭, ૨ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
:[[User:KartikMistry|કાર્તિકભાઈ]], શું આ કાર્યક્રમ માટે મેટા પર ગ્રાન્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? જો હા અથવા ના તો મારા ખ્યાલ મુજબ તે રકમ આવતા જ બે મહિના પણ થઈ શકે છે. રેપીડ ગ્રાન્ટમાંથી જ ખૂબ સરસ કાર્યક્રમ થઈ જશે.-[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૨૦:૦૦, ૩ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
૨,૭૪૦

edits