નાથાલાલ દવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8304:5386:D73:7767:D7AC:D889 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
નાનું વિભાગ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''નાથાલાલ દવે''' [[ગુજરાતી]] ભાષાનાં જાણીતા [[કવિ]], વાર્તાલેખક અને અનુવાદક હતા.
{{Infobox Writer}}
'''નાથાલાલ દવે''' [[ગુજરાતી]] ભાષાનાં જાણીતા [[કવિ]], વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ [[જૂન ૩|૩ જૂન]], ૧૯૧૨ ના રોજ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં ભુવા ગામે થયો હતો. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. [[ડિસેમ્બર ૨૫]], ૧૯૯૫<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/rajkot/Bhavnagar-to-celebrate-100th-birth-anniversary-of-poet-Nathalal-Dave/articleshow/13793569.cms|title=Bhavnagar to celebrate 100th birth anniversary of poet Nathalal Dave - Times of India|newspaper=The Times of India|access-date=2018-08-29}}</ref> નાં રોજ તેમનું અવસાન થયું.
 
== જીવન ==
==મુખ્ય રચનાઓ==

== મુખ્ય રચનાઓ ==
* કવિતા - કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ.
* વાર્તા - ઊડતો માનવી, મીઠી છે જિંદગી.
 
== સંદર્ભ ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://sureshbjani.wordpress.com/2013/03/19/nathalal_dave/ ગુજરાતી પ્રતિભા પરિચય પર]