ગીતા રબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Infobox Person | name = ગીતા રબારી | image = File:ગીતાબેન રબા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
સાફ-સફાઇ. ઇન્ફોબોક્સ. સંદર્ભ સરખો કર્યો.
લીટી ૧:
{{Infobox Personperson
| name = ગીતા રબારી
| image = [[File:ગીતાબેન રબારી.jpg|thumb|ગુજરાતિ લોક ગાયિકા]]
| image_size = 180px
=| caption = ગીતા રબારી વિશે ==
| caption = ગુજરાતિ લોક ગાયિકા
| birth_date = 31,૩૧ Decemberડિસેમ્બર 1992૧૯૯૬
| birth_place = ટપ્પર, કચ્છ, ગુજરાત
| occupation = [[લોક ગાયિકા]]
| spouse = પૃથ્વી રબારી
| Otherother Name = કચ્છી કોયલ
 
}}
'''ગીતા રબારી''' (1996૧૯૯૨) ગુજરાતના જાણીતાગુજરાતી લોક ગાયિકા છે.
 
== જીવન ==
'''ગીતા રબારી'''(1996) ગુજરાતના જાણીતા લોક ગાયિકા.
ગીતા રબારીનો જન્મ [[કચ્છ જિલ્લો|કચ્છ જિલ્લા]]ના ટપ્પર ગામમાં થયો હતો.
 
== ગીતા રબારી વિશે ==
 
ગુજરાતી ફિલ્મો સાથે હવે ગુજરાતી ગીતો પણ ધૂમ મચાવી રહ્યાં છે. આવું જ એક ગીત કચ્છી કોયલ તરીકે જાણીતી ગીતા રબારીનું 'રોણા શેરમા' હાલ યુ ટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. 16 એપ્રિલ 2017ના રોજ યુ ટ્યુબ પર અપલોડ થયેલું આ ગીત હાલ '''22 કરોડ''' કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે. ડાયરા સામે રાજ્યભરમાં જાણીતી ગીતા રબારી જ્યારે ગાય છે ત્યારે ચાહકો આફરીન થઈને નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે.
 
== કારકિર્દી ==
== શરુઆત ==
તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો ''રોણા શેરમા'' અને ''એકલો રબારી'' લોકપ્રિય બન્યા છે. તેમનું ''રોણા શેરમા'' ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.<ref>{{Cite web|url=https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-know-about-kutch-singer-geeta-rabari-and-her-song-rona-ser-ma-re-NOR.html|title=૨૦ વર્ષની ઉંમરે છે ગુજરાતભરમાં નામના. ડાયરો લોકગીતો માટે ફેમસ ગીતા રબારી|date=2017-06-09|website=divyabhaskar|language=gu|accessdate=2019-01-12}}</ref>
 
== સંદર્ભ ==
31-12-1996 ના રોજ જન્મેલી 'કચ્છી કોયલ' તરીકે જાણીતી '''ગીતા રબારી''' કચ્છના ટપ્પર ગામની રહેવાસી છે. પાંચમાં ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે બે જાણીતા ગીત ગાયા છે. રોણા શેરમા અને એકલો રબારી અને બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે અનેક ગરબાના આલ્બમ કર્યા છે. '''ગીતા રબારી'''એ કહ્યું હતું કે, 'હું સ્કૂલમાં હતી ત્યારની ગાઉ છું. મારો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય મને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં મને થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે હું ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શેર કરું છું.'
{{Reflist}}
 
{{સ્ટબ}}
== referances ==
*https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-know-about-kutch-singer-geeta-rabari-and-her-song-rona-ser-ma-re-NOR.html
*https://www.bhaskar.com/news/GUJ-AHM-OMC-know-about-kutch-singer-geeta-rabari-and-her-song-rona-ser-ma-re-5618846-PHO.html