તાનકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨:
 
==વ્યુત્પત્તિ==
મૂળે, [[માનયોઃશૂ]]ના કાળમાં (ઈ૰સ૰ ૮મી સદીમાં), ''તાનકા'' શબ્દ ખાસ વપરાતો ભેદ દર્શાવવા ''ચોઃકા'' (長歌) શબ્દની સાથે - ''ચોઃકા'' એટલે કે લાંબી ગીત/કવિતા અને ''તાનકા'' એટલે કે ટૂંકી ગીત/કવિતા. પરંતુ, ૯મી અને ૧૦મી સદીઓમાં, વિશેષે કરીને [[કોકિનશૂ]]નાં સંકલન કર્યાં પછી, જાપાનમાં તાનકા બની કવિતાનો મુખ્ય પ્રકાર, અને તે સમયે તેનું માનક નામ હતું [[વાકા]], જેનો અર્થ અર્વાચીનકાળમાં આજે અલગ છે. તે પછી, ૨૦મી સદીની શરૂઆતમાં, જાપાની [[કવિ]] અને [[વિવેચક]] [[માસાઓકા શિકિ]]એ તાનકા શબ્દનું પુનરુત્થાન કરાવ્યું તેમનાં બયાનમાં કે "વાકાનું નવીકરણ અને આધુનિકીકરણ થવું જોઈએ". ગુજરાતીની પહેલી તાનકા [[સ્નેહરશ્મી]]નું ૧૯૬૭નું સંકલન [[સોનેરી ચાંદ રૂપેરી સૂરજ]]માં લખાઈ, જેમાં ગુજરાતીમાં [[હાઈકુ]]નુંનો પણ પ્રથમ પ્રવેશ થયો.
 
==રૂપ==
લીટી ૧૨:
 
===અર્વાચીનકાળ===
[[કોજિકિ]] અને [[નિહોનશોકિ]]ના કાળમાં તાનકા રૂપબદ્ધ રહી, પણ ત્યારપછીનાં રૂપનાં પરિવર્તનો એક મહત્ત્વનો ભાગ બને છે [[હાઈકુ]]ના ઇતિહાસમાં.