હેડ્રૉન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમેરણ
નાનું વધુ -> પૂરક.
લીટી ૯:
મૅસોન તરીકે ઓળખાતા હેડ્રૉન શૂન્ય કે પૂર્ણાંક [[પ્રચક્રણ]] ધરાવે છે, જ્યારે બૅરિયૉન તરીકે ઓળખાતા હેડ્રૉન અર્ધપૂર્ણાંક પ્રચક્રણ ધરાવે છે. બધા જ હેડ્રૉનનું કદ લગભગ એકસરખું હોય છે. તેમનો વ્યાસ 0.7 થી 1.7 ફેમ્ટોમીટર (1 ફેમ્ટોમીટર = 10<sup>-15</sup> મીટર) હોય છે. તે છતાં જુદું જુદું દળ ધરાવતા હેડ્રૉન મળી રહે છે. પાયૉન જેવા હલકા હેડ્રૉનનું દળ લગભગ 0.147 એ.એમ.યુ અને ભારેમાં ભારે હેડ્રૉન-ઉપ્સિલોનનું [[દળ]] 10.0 એ.એમ.યુ જેટલું હોય છે.<ref name="Gujarati Vishwakosh 2009"/> બધા જ હેડ્રૉન પ્રબળ ન્યુક્લિયર આંતરક્રિયાથી એકબીજા સાથે સંકલાયેલા હોય છે.<ref>{{cite book |last=શાહ |first=સુરેશ ર. |title=મૂળભૂત કણો |year=૧૯૮૯ |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ |location=અમદાવાદ |pages=73}}</ref>
 
==વધુ પૂરક વાચન ==
* {{cite book |last=શાહ |first=સુરેશ ર. |title=મૂળભૂત કણો |year=૧૯૮૯ |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ |location=અમદાવાદ}}