Content deleted Content added
થોડોક સુધારો
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ભાષાકીય સમજ વિશે
લીટી ૧:
વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર:
'ટપાલ ટિકિટ અને ડાક સેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન "હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું? " ટૂંકમાં જવાબ આપું તો, "જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. તો ચાલો..., આપણી દૂધભાષાને કિ-બૉર્ડથી હાથવગી બનાવવાના સહિયારા પ્રયાસમા હુ તમારા કાફલામા સામેલ છુ.
{{user en-2}}
{{user gu}}
{{user hi-4}}