તાનકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૨:
 
==વ્યુત્પત્તિ==
મૂળે, [[માનયોઃશૂ]]ના કાળમાં (ઈ૰સ૰ ૮મી સદીમાં), ''તાનકા'' શબ્દ ખાસ વપરાતો ભેદ દર્શાવવા ''ચોઃકા'' (長歌) શબ્દની સાથે - ''ચોઃકા'' એટલે કે લાંબી ગીત/કવિતા અને ''તાનકા'' એટલે કે ટૂંકી ગીત/કવિતા. પરંતુ, ૯મી અને ૧૦મી સદીઓમાં, વિશેષે કરીને [[કોકિનશૂ]]નાં સંકલન કર્યાં પછી, જાપાનમાં[[જાપાન]]માં તાનકા બની કવિતાનો મુખ્ય પ્રકાર, અને તે સમયે તેનું માનક નામ હતું [[વાકા]], જેનો અર્થ અર્વાચીનકાળમાં આજે અલગ છે. તે પછી, ૨૦મી સદીની શરૂઆતમાં, જાપાની [[કવિ]] અને [[વિવેચક]] [[માસાઓકા શિકિ]]એ તાનકા શબ્દનું પુનરુત્થાન કરાવ્યું તેમનાં બયાનમાં કે "વાકાનું નવીકરણ અને આધુનિકીકરણ થવું જોઈએ". ગુજરાતીની પહેલી તાનકા [[સ્નેહરશ્મિ]]નું ૧૯૬૭નું સંકલન [[સોનેરી ચાંદ રૂપેરી સૂરજ]]માં લખાઈ, જેમાં ગુજરાતીમાં[[ગુજરાતી ભાષા|ગુજરાતી]]માં [[હાઈકુ]]નો પણ પ્રથમ પ્રવેશ થયો.
 
==રૂપ==