બજાણા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૮:
.<ref name="bg"/>
 
જત લોકો અમદાવાદ આવ્યા અને સુલ્તાનની કુર્નિશ બજાવી, અને તેઓ સુલ્તાને તેમને [[ચાંપાનેર]] પરના આક્રમણમાં સમાવેશ કર્યા. ત્યાં તેમણે બતાવેલી બહાદુરીને કારણ સુલ્તાને તેમને બજાણા સહિત ચોવીસ ગામોની ભેટ ધરી. આના પછી તુરંત, સુલ્તાનની પરવાનગીથી તેઓએ ઝાલાઓના હાથમાંથી [[માંડલ]] મેળવ્યું. આ ગામ સુલ્તાને મેળવ્યું પરંતુ પડોશના કેટલાક ગામો જતોએ જાળવી રાખ્યા. મલિક ઇશાજીએ પોતાને વાલિવડા ખાતે સ્થાપિત કર્યો અને મલિક લાખા સિતાપુર અને વાણોદ ખાતે રહ્યો. મલિક હૈદર ખાન બજાણામાં સ્થાયી થયો. મલિક ઇસાજીએ ત્યારબાદ રાવમાસના હાથમાંથી વારાહી જીત્યું અને ત્યાં સ્થાયી થયો. વારાહી અને તેની આજુ-બાજુના ગામો મોટી જતવાડ કહેવાય છે અને બજાણા અને તેની આજુ-બાજુના ગામો નાની જતવાડ કહેવામાં આવે છે.<ref name="bg"/>
 
જત લોકો મૂળીનાં પરમાર રાજપૂતોને પોતાનાં 'લોહી-ભાઇ' માને છે.
 
== સંદર્ભ ==