ઈરાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૮૧:
'''ઈરાન'''(جمهوری اسلامی ايران, જમ્હૂરી ઇસ્લામી ઈરાન) જંબુદ્વીપ (એશિયા)ની દક્ષિણ-પશ્ચિમ ખંડમાં સ્થિત એક દેશ છે. આ દેશ ઈ.સ. ૧૯૩૫ સુધી ફારસ નામથી પણ ઓળખાતો હતો. આની રાજધાની તેહરાન છે અને આ દેશ ઉત્તર-પૂર્વમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં કૈસ્પિયન સમુદ્ર અને અઝરબૈજાન, દક્ષિણમાં ફારસ ની ખાડ઼ી, પશ્ચિમમાં ઇરાક અને તુર્કી , પૂર્વમાં અફ઼ગ઼ાનિસ્તાન તથા પાકિસ્તાન થી ઘેરાયેલ છે. અહીંયા નો પ્રમુખ ધર્મ ઇસ્લામ છે તથા આ ક્ષેત્ર શિયા બહુમતિ ધરાવે છે.
પ્રાચીન કાળમાં આ મોટા સામ્રાજ્યોની ભૂમિ રહી ચુક્યો છે. ઈરાન ને ૧૯૭૯માં ઇસ્લામિક ગણરાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું. અહીંના પ્રમુખ શહરો તેહરાન, ઇસ્ફ઼હાન, તબરેજ઼, મશહદ ઇત્યાદિ છે. રાજધાની તેહરાનમાં દેશની ૧૫ ટકા જનતા વાસ કરે છે . ઈરાનની અર્થવ્યવસ્થા મુખ્યતઃ તેલ અને પ્રાકૃતિક ગૅસની નિકાસ પર નિર્ભર છે. ફ઼ારસી અહીંની મુખ્ય ભાષા છે .
 
ઇરાન માં, પર્શિયન, અઝરબૈજાન, કુર્દિશ (કુર્દીસ્તાન) અને લ્યુર એ સૌથી મહત્વપૂર્ણ વંશીય જૂથો છે.
 
== નામ ==
"https://gu.wikipedia.org/wiki/ઈરાન" થી મેળવેલ