ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 43.242.123.121 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૬૧:
[[ચિત્ર:MexicaliEarthquakeSwarm.gif|thumb|200px|right|મેકસીકલી નજીક ફેબુ્રઆરી 2008માં આવેલા હારબંધ ધરતીકંપો ]]
 
ચોક્કસ વિસ્તારમાં કોઈક ટૂંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણીબદ્ધ [[ધરતીકંપ|ધરતીકંપો]] ([[:en:earthquake|earthquake]]) આવે તો તેને ધરતીકંપોની હારમાળા કહે છે. ધરતીકંપોની તે હારમાળા, ધરતીકંપના [[અનુવર્તી આંચકઆંચકો|અનુવર્તી આંચકા]] ([[:en:aftershock|aftershock]]) કરતાં જુદી છે; આ હારમાળામાં આવેલા તમામ ધરતીકંપોમાં એક પણ આંચકાને મુખ્ય ધરતીકંપ કહી શકાતો નથી, કારણ કે એક પણ આંચકો બીજા કરતાં નોંધનીય કહેવાય તેટલી વધુ તીવ્રતા ધરાવતો હોતો નથી. આવી ધરતીકંપોની હારમાળાનું એક ઉદાહરણ 2004માં [[યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન]] ([[:en:Yellowstone National Park|Yellowstone National Park]])માં આવેલ ધરતીકંપો ગણાવી શકાય. <ref>{{Cite web|url=http://volcanoes.usgs.gov/yvo/2004/Apr04Swarm.html|title=Earthquake Swarms at Yellowstone|publisher=[[USGS]]|accessdate=2008-09-15}}</ref>
 
==== ધરતીકંપના વાવાઝોડાં ====