ચોમાસું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 69 interwiki links, now provided by Wikidata on d:q42967 (translate me)
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે [[ભારત]] દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે '''ચોમાસું'''. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[અષાઢ]], [[શ્રાવણ]], [[ભાદરવો]] અને [[આસો]] એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.osm
 
== External links ==