ચોમાસું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઘેરાયેલા વાદળો ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
[[File:Monsoon clouds near Nagercoil.jpg|thumb|upright=1.2|ચોમાસામાં ઘેરાયેલા વાદળો, નાગરકોઇલ, ભારત]]
'''ચોમાસું''' ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણેની એક મુખ્ય ઋતુ છે. ચોમાસાને [[વરસાદ]]ની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ [[વિક્રમ સંવત]] તેમ જ [[શક સંવત]] પ્રમાણે [[અષાઢ]], [[શ્રાવણ]], [[ભાદરવો]] અને [[આસો]] એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.
|